50 વર્ષની કાશ્મીરા શાહ નિયોન બિકિ માં લાગી બવાલ, ફ્લોન્ટ કર્યુ કર્વી ફિગર, અદાઓ જોઇ તમારુ મન પણ કરશે ડોલા રે ડોલા

થાઇલેન્ડમાં નિયોન બિકિની પહેરી કહેર વરસાવી રહે છે 50 વર્ષની કાશ્મીરા શાહ, મલાઈકા ભાભી કરતા પણ જોરદાર ફિગર છે જુઓ બસ

કાશ્મીરા શાહે શુક્રવારે 2 ડિસેમ્બરે પોતાનો 50મો જન્મદિવસ ઉજવ્યો હતો. અભિનેત્રીએ તેનો આ ખાસ જન્મદિવસ થાઈલેન્ડમાં તેની ગર્લ ગેંગ સાથે ઉજવ્યો હતો. કાશ્મીરાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર જન્મદિવસના કેટલાક ફની વીડિયો પોસ્ટ કર્યા છે. ત્યાં તેના મિત્રોએ અભિનેત્રી સાથે યોટ પાર્ટી અને બિકીમાં આકર્ષક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

કાશ્મીરા શાહ તેના જન્મદિવસની તસવીરોમાં નિયોન અને ઓરેન્જ કલરની બિકીમાં પોઝ આપતી જોવા મળે છે. અભિનેત્રીની ગર્લ ગેંગની ફની તસવીરોએ સોશિયલ મીડિયા પર હંગામો મચાવી દીધો છે. અભિનેત્રીના મિત્રોની યાદીમાં પૂજા બેનર્જી, તનાઝ ઈરાની, સારા અરફીન ખાન, મનીષા ખટાના અને રોહિત વર્માના નામ સામેલ છે.

કાશ્મીરાના બિકી ફોટો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ હોબાળો મચી ગયો હતો અને લોકોએ અભદ્ર ટિપ્પણીઓ કરવાનું શરૂ કરી દીધું હતું. કેટલાકે તેના પર નગ્નતા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે કેટલાકે કહ્યું કે તેને શરમ આવવી જોઈએ, તો કેટલાકે તેને ઘૃણાસ્પદ પણ ગણાવી. તમને જણાવી દઈએ કે કાશ્મીરીએ થાઈલેન્ડમાં પૂજા બેનર્જી, સારા અરફીન ખાન, મુનિષા ખતવાણી, રોહિત કે વર્મા

 

View this post on Instagram

 

A post shared by Kashmera Shah (@kashmera1)

અને તનાઝ ઈરાની સાથે પોતાનો જન્મદિવસ પૂરા ઉત્સાહ સાથે ઉજવ્યો હતો. કાશ્મીરી શાહે તેના જન્મદિવસના અવસર પર તેની ગર્લ ગેંગ સાથે ખૂબ જ મસ્તી કરી હતી. કાશ્મીરાએ ઓરેન્જ બિકીમાં એક ફોટો શેર કરી લખ્યું- મને લાગે છે કે હું મારા 20ના દાયકાની સરખામણીમાં હવે ઘણી સારી દેખાઉં છું. ભગવાન તમારો આભાર. બધાને પ્રેમ.

 

View this post on Instagram

 

A post shared by Kashmera Shah (@kashmera1)

તમને જણાવી દઈએ કે એક તરફ જ્યાં લોકોએ કાશ્મીરાની મજાક ઉડાવી તો બીજી તરફ કેટલાક લોકોએ તેના ફિગરના વખાણ પણ કર્યા. કેટલાક લોકોએ 50 વર્ષની ઉંમરે પણ પોતાની જાતને સારી રીતે જાળવી રાખવા બદલ કાશ્મીરાની પ્રશંસા કરી હતી. તમને જણાવી દઈએ કે કાશ્મીરી શાહે 2013માં કોમેડિયન અને એક્ટર કૃષ્ણા અભિષેક સાથે સિક્રેટ મેરેજ કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Kashmera Shah (@kashmera1)

બંનેની ઉંમરમાં લગભગ 11-12 વર્ષનો તફાવત છે. લગ્નના ઘણા વર્ષો પછી કાશ્મીરા સરોગસીથી માતા બની અને તેના ઘરે વર્ષ 2017માં જોડિયા પુત્રોનો જન્મ થયો. તમને જણાવી દઈએ કે કૃષ્ણા સાથે કાશ્મીરાના બીજા લગ્ન હતા.

Shah Jina