કાશ્મીરા શાહેે રેડ કલરનું આ શું પહેર્યું, હવે એવો જવાબ કે હવે કોઇ પણ ટ્રોલ કરતા પહેલા 10 વાર વિચાારશે, જુઓ તસવીર

કોમેડિયન કૃષ્ણા અભિષેકની પત્ની 49 વર્ષે પણ કેવું ફિગર છે, આ 7 તસવીરો જોઈને ભલભલાને જલસ થશે

અભિનેત્રી કાશ્મીરા શાહ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે સતત તસવીરો શેર કરતી રહેતી હોય છે, તે ઘણીવાર તેના બોલ્ડ વીડિયોઝ પણ શેર કરતી રહે છે. તેના ગ્લેમરસ ફોટોશૂટ ઘણા વાયરલ પણ થતા હોય છે. હવે હાલમાં જ તેણે તેની બોલ્ડ તસવીર શેર કરી છે. તસવીર શેર કરી તેણે હેટર્સને પણ રિપ્લાય આપ્યો છે. (Image Credit/Instagram-kashmera1)

કાશ્મીરા અવાર નવાર તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરે છે. કાશ્મીરાના ટ્રાંસફોર્મેશને બધાને ચેંકાવી દીધા છે. કાશ્મીરાએ જે તસવીર શેર કરી છે તેમાં તે રેડ કલરની જોવા મળી રહી છે. આ સાથે તેણે એક બ્લુ કલરની સાટિન શર્ટ પણ કેરી કરી છે. તેણે આ તસવીર શેર કરીને એક કેપ્શન પણ લખ્યુ છે.

કાશ્મીરાએ તસવીર શેર કરતા લખ્યુ કે, મારી પાસે પહેલાથી જ બહુ ક્રિટિક છે પરંતુ જે સૌથી વધારે ઝડપથી અવાજ હું મારી સાંભળુ છું. હું મારી ચિયરલીડર છું તો આગળ વધો અને ટ્રોલિંગ કરવામાં મહેનત કરો. આખરે મારા પ્રેમાળ હેટર્સને કંઇ તો કામ કરવા જોઇને.

 

View this post on Instagram

 

A post shared by Kashmera Shah (@kashmera1)

કાશ્મીરા શાહની આ તસવીર પર ઘણા લોકોએ કમેન્ટ કરી છે અને તેમાંથી જ એક છે અભિનેત્રી અંકિતા લોખંડે. અંકિતા લોખંડેએ કમેન્ટ કરતા લખ્યુ કે, ઘણુ મોટિવેટિંગ કાશ્મીરા, કાશ મારી પણ તમારા જેવી બોડી હોય.

છેલ્લા કેટલાક સમયમાં કાશ્મીરા શાહે તેની બોડી પર ઘણુ કામ કર્યુ છે. તેનું ટ્રાંસફોર્મેશન ગજબનું છે. કાશ્મીરા શાહ અવાર નવાર તસવીરો અને વીડિયો શેર કરતી રહેતી હોય છે.

કાશ્મીરા શાહના વર્કફ્રન્ટની વાત કરીએ તો, કાશ્મીરા ‘બિગબોસ 14’માં જોવા મળી હતી. આ શોમાં તે એક ચેલેંજર્સ તરીકે જોવા મળી હતી. શોમાં તેની જર્ની વધારે લાંબી ન રહી પરંતુ ઠીક રહી.

કાશ્મીરા શાહ કોમેડિયન કૃષ્ણા અભિષેકની પત્ની છે. તે ‘બિગબોસ’ અને ‘નચ બલિયેે’ માં જોવા મળી ચૂકી છે. ઇંડસ્ટ્રીમાં બંનેની જોડી ઘણી મશહૂર છે. આ કપલના બે દીકરા પણ છે જે સરોગસી દ્વારા થયા છે.

 

View this post on Instagram

 

A post shared by Kashmera Shah (@kashmera1)

Shah Jina