ફિલ્મી દુનિયા

રજાના દિવસો વિતાવવા વિદેશ પહોંચી કરીના કપૂર,મેકઅપ વગરની સેલ્ફી કરી પોસ્ટ….

બોલીવુડની ‘બેબો’ એટલે કે અભિનેત્રી કરીના કપૂર હાલના દિસવોમાં સોશિયલ મીડિયા પર ખુબ છવાયેલી છે.કોઈવાર કરીના કપૂરનો પરિવાર કે કોઈ વાર દીકરા તૈમુર કે પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.ફિલ્મોની સાથે સાથે કરીના કપૂર પોતાની ફેશન સેન્સ,લુક અને સ્ટાઇલને લીધે પણ ચર્ચામાં રહે છે.

Image Source

હાલના દિસવોમાં કરીના કપૂર ખાન ઇટલીના ‘ટસ્કની’ શહેરમાં રજાના દિવસોનો આનંદ માણતી નજરમાં આવી છે. અહીં તે પોતાના પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમુરની સાથે રજાઓ વિતાવી રહી છે.પોતાના ઇટલી વેકેશનની તસ્વીરો કરીનાએ પોતાના એકાઉન્ટ પર શેયર કરી છે. જેમાં તે એકદમ સિમ્પલ લુકમાં દેખાઈ રહી છે.કરીનાં કપૂરની આ તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

Sun Kissed in Tuscany ❤️❤️🍷🍷🍷🍷

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

આ તસ્વીરમાં કરીના કપૂરના ચેહરા પર તડકાની રોશની પડી રહી છે, જેનાથી તેનો લુક વધારે સુંદર લાગી રહ્યો છે.તસ્વીરમાં કરીના મેકઅપ કર્યા વગરની દેખાઈ રહી છે, અને પોતાના વાળને ખુલ્લા રાખ્યા છે.મેકઅપ વગર પણ કરીના કપૂર ખુબ જ સુંદર લાગી રહી છે.

 

View this post on Instagram

 

#holidayvibes 💋💋

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on


તસ્વીરોને જોઈને લાગી રહ્યું છે કે કરીના પોતાના વેકેશનને ખુબ એન્જોય કરી રહી છે.જેના પછી તેણે પોતાના એકાઉન્ટ પર એક અન્ય સેલ્ફી પણ પોસ્ટ કરી છે તે પણ ખુબ વાઇરલ થઇ રહી છે જેમાં કરીના કપૂરે ગોગલ્સ પહેરી રાખ્યા છે અને બ્લેક ફ્લોરલ હોલ્ડર નેક વાળા આઉટફિટમાં મેકઅપ વગર નજરે પડે છે.

 

View this post on Instagram

 

#familyfirst❤️

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

જણાવી દઈએ કે સૈફ-કરીના દીકરા તૈમુરની સાથે અમુક દિવસો પહેલા લંડન પહોંચ્યા હતા. મોટાભાગે કરીના પોતાના દરેક વેકેશનની તસ્વીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરતી રહે છે.

 

View this post on Instagram

 

👩‍❤️‍👨 @poonamdamania

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on

જણાવી દઈએ કે જલ્દી જ કરીના કપૂર અભિનેતા અક્ષય કુમારની સાથે ફિલ્મ ‘ગુડ ન્યુઝ’માં નજરમાં આવાની છે.કરીના કપૂરની આ ફિલ્મ ‘સરોગેસી’ પર આધારિત છે. આ ફિલ્મમાં અક્ષય કરીનાના સિવાય કિયારા અડવાની અને દિલજિત દોસાંઝ પણ નજરમાં આવશે.તેના સિવાય કરીના ઇરફાન ખાનની સાથે તેની ફિલ્મ ‘હિન્દી મીડીયમ’ના સિક્વલ ‘અંગ્રેજી મીડિયમ’માં પણ નજરમાં આવશે. આ સિવાય કરીના કપૂર જલ્દી જ જીટીવી પર આવનારા ડાંસ શો ‘ડાંસ ઇન્ડિયા ડાંસ’માં જજ ની ભુમિકામ જોવા મળી શકે તેમ છે.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks