2-2 બાળકોને જન્મ આપ્યા પછી કેવી હતી અને કેવી થઇ ગઈ કરીના ખાન, 7 PHOTOS જોઈને વિશ્વાસ નહિ આવે

એક સમયે હતી બોલીવુડની નંબર 1 અભિનેત્રી, હવે સેફના ત્રીજા-ચોથા બાળકોને જન્મ આપ્યા પછી OOPS

કરીના કપૂરનું જયારે પણ નામ લેવામાં આવે છે ત્યારે આપણા મગજમાં તેનો ગ્લેમરસ અવતાર આવી જાય છે. આ અદાકારા ગણીવાર તેના લુકને રિલેક્સ્ડ રાખવું પસંદ કરે છે. ખાસ તો ત્યારે જયારે તે બાળકો સાથે હોય છે. તેની લેટેસ્ટ તસવીરોમાં આ સાબિત થાય છે. હાલમાં જ કરીનાને તૈમુર અલી ખાન સાથે તેના મિત્રના ઘરે સ્પોટ કરવામાં આવી હતી, આ દરમિયાન તે ઘણા કૈઝયુઅલ લુકમાં નજરે પડી હતી.

કરીનાએ આ દરમિયાન વ્હાઇટ લેગ પૈંટ્સ અને વ્હાઇટ કલરનો લોન્ગ શર્ટ પહેર્યો હતો. જે રિલેક્સ્ડ ફિટમાં હતો. આ શર્ટ પર ગોલ્ડન બ્રાઉન કલરની પ્રિંટ હતી. આ લુક સાથે તેણે કોઇ પણ જ્વેલરી પહેરી ન હતી. તેણે તેના ડાબા હાથમાં લગ્નની ડાયમંડ રિંગ પહેરી હતી. કરીના આમ તો ઘણીવાર કમ્ફર્ટેબલ ક્લોથ્સમાં જોવા મળે છે પરંતુ આ પહેલીવાર છે કે જયારે આ બાલાને પૂરા ઓવરસાઇઝ્ડ ક્લોથમાં સ્પોટ કરવામાં આવી.

કરીના સાથે આ દરમિયાન તેનો મોટો દીકરો તૈમુર અલી ખાન પણ હતો. તૈમુરને અહીં જેવો જ પાર્કમાં હિંચકો દેખાયો તો તે પોતાને રોકી ન શક્યો અને હિંચકો ખાવા જતો રહ્યો. જયારે તૈમુર પાર્કમાં હિંચકો ખાઇ રહ્યો હતો ત્યારે તેની માતા અને અભિનેત્રી કરીના કપૂર તેને જોતી રહી હતી. તૈમુરે અહી ઘણુ એન્જોય કર્યુ હતુ.

કરીના કપૂરે બીજી પ્રેગ્નેંસી બીદ ઘણુ વેટ પુટ ઓન કરી લીધુ છે. જો કે, બેબોએ કોમર્શિયલ્સ પર કામ કરવાનું પણ શરૂ કરી દીધુ છે અને હવે તે વર્કફ્રંટમાં પણ ઘણી એક્ટિવ છે. તસવીરોમાં જોઇ શકાય છે કે કરીના અને તૈમુર બંનેએ સેફ્ટી માટે માસ્ક કેરી કર્યુ છે.

છેલ્લા દિવસોમાં તૈમુર સૈફ અલી ખાન સાથે ડેંટલ ક્લિનિક પર ગયા હતા. જયારે સૈફ તૈમુરને લઇને ગાડીથી ઉતર્યા ત્યારે તૈમુરે પેપરાજી સામે ઘણા પોઝ આપ્યા હતા. તૈમુર કેમેરા સામે વિકટ્રી સાઇન બનાવી એન્જોય કરતો જોવા મળ્યો હતો. તૈમુરે અલગ અલગ અંદાજમાં કેમેરા સામે પોઝ આપ્યા હતા.

તમને જણાવી દઇએ કે, કરીના કપૂર સોશિય મીડિયા પર એક્ટિવ રહે છે અને ઘણીવાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તેણે થોડા સમય પહેલા જ તેનું પુસ્તક લોન્ચ કર્યુ છે, પ્રેગ્નેંસી બાઇબલ. આ પુસ્તકમાં તેની બંને પ્રેગ્નેંસી સમયની વાતો અને અનુભવ છે. આ ઉપરાંત તે તેની અપકમિંગ ફિલ્મ “લાલ સિંહ ચઢ્ઢા”ને લઇને પણ ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે આમિર ખાન સાથે જોવા મળશે.

Shah Jina