કંગના રનૌતે પહેર્યો હદથી વધારે ડીપ નેક શોર્ટ ડ્રેસ, બોલ્ડ ફિગર જોઈને આંખો ચકરાઈ જશે, જુઓ PHOTOS

કંગના રનૌતનું લેટેસ્ટ બોલ્ડ ફોટોશૂટ, ડ્રેસમાં ન દેખાવાનું દેખાઈ જતા હોબાળો મચી ગયો- જુઓ PHOTOS

કંગના રનૌતને બોલિવૂડની ક્વીન કહેવામાં આવે છે. એક્ટિંગની સાથે સાથે તે પોતાની બોલ્ડનેસ માટે પણ ખૂબ ફેમસ છે. પોતાના બેબાક નિવેદનથી હંમેશા ચર્ચામાં રહેતી કંગના રનૌત સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ગેંગસ્ટર મૂવીથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર કંગના રનૌત આજે ટોચની અભિનેત્રીઓમાંની એક છે.કંગના હાલ તેની એક્શન ફિલ્મ “ધાકડ”ને લઇને ખૂબ જ ચર્ચામાં છે.

 

View this post on Instagram

 

A post shared by Kangana Dhaakad (@kanganaranaut)

આ ફિલ્મમાં તેની સાથે અર્જુન રામપાલ, દિવ્યા દત્તા અને શાશ્વત ચેટર્જી સાથે ઘણા વધુ દમદાર કલાકારો જોવા મળશે. કંગના અને અર્જુન રામપાલના પાત્રોની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ ફિલ્મના ટ્રેલર લૉન્ચ પહેલા કંગનાએ કેટલીક ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો પોસ્ટ કરી હતી. આ એક્શન ફિલ્મ ધાકડ માટે કંગના રનૌતે માર્શલ આર્ટની ટેકનિક શીખી છે અને એજન્ટ અગ્નિ બનવા માટે હેન્ડ ટુ હેન્ડ કોમ્બેટ પણ શીખી છે.

 

View this post on Instagram

 

A post shared by actress fan (@actressstuff_1)

ફિલ્મમાં અર્જુન રામપાલ વિલનની ભૂમિકામાં છે અને કંગના રનૌત સાથેની તેની શાનદાર કેમેસ્ટ્રીની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે.આ ફિલ્મના ટ્રેલર લોન્ચ પર કંગનાએ હેલિકોપ્ટરથી ધાકડ અંદાજમાં એન્ટ્રી મારી હતી. કંગના રનૌતની ફિલ્મ ‘ધાકડ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર લોન્ચ માટે કંગના રનૌત ખૂબ જ બોલ્ડ અંદાજમાં આવી હતી.

આ દરમિયાન કંગના રનૌત બ્લેક હેલિકોપ્ટરમાં ઈવેન્ટ માટે પહોંચી હતી. આ દરમિયાન તેની સાથે ફિલ્મની ટીમ પણ જોવા મળી હતી.તસવીરોમાં તમે જોઈ શકો છો કે કંગના તેની ફિલ્મના ટ્રેલર લોન્ચ માટે કઇ સ્ટાઇલમાં પહોંચી છે.કંગનાએ બ્લેક અને સિલ્વર કલરના શોર્ટ ડ્રેસમાં તસવીરો શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Mallu_hottie_hub (@malluhottiehub)

આ ડ્રેસ સાથે બ્લેક બૂટ પણ કેરી કર્યા છે. કંગનાએ આ લુકને સિમ્પલ મેકઅપ સાથે કંપલીટ કર્યો હતો, ફિલ્મના ટ્રેલરને જોઈને અંદાજ લગાવી શકાય છે કે દર્શકો આ ફિલ્મમાં કંગનાને એક એક્શન સ્ટાર તરીકે જોશે. આ ફિલ્મ એક સસ્પેન્સ થ્રિલર છે. આમાં કંગના રનૌત એજન્ટ અગ્નિની ભૂમિકા ભજવી રહી છે. કંગનાની બોલ્ડ તસવીરો જોઇ ચાહકો અને યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ધાકડ અને આગ.’

 

View this post on Instagram

 

A post shared by Social News XYZ (@socialnewsxyz)

ત્યાં એક અન્ય યુઝરે લખ્યું, ‘વખાણ કરવા તો નથી આવી શકતો પરંતુ કહીશ કે તમે ખૂબ જ સુંદર છો’. કંગનાની પોસ્ટ પર હોટ જેવી કોમેન્ટ્સનો વરસાદ થઈ રહ્યો છે. જોકે કેટલાક લોકોને તેનો આ ડ્રેસ ગમ્યો નહિ અને તેમણે કંગનાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. એકે લખ્યું, ‘શું આ ભારતીય મહિલા છે?’

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

વર્કફ્રેન્ટની વાત કરીએ તો, આ દિવસોમાં કંગના રનૌત લોકઅપ શોમાં તેના કેદીઓની ક્લાસ લેતી જોવા મળે છે. તેના શોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.આ સિવાય કંગના જલ્દી જ ફિલ્મ ‘ધાકડ’માં જોવા મળશે. આ સિવાય તે ‘સીતાઃ ધ ઇન્કારનેશન’ ફિલ્મમાં અને તેજસમાં પણ જોવા મળશે.

Shah Jina