જોન અબ્રાહમની પત્નીએ શેર કર્યા સોશિયલ મીડિયામાં ફોટો, બધી હીરોઇનો આની સામે લાગે છે ફિક્કી -જુઓ એક ક્લિકે

0

બોલીવુડના હેન્ડસમ હંક જોન અબ્રાહમેં હમણાં જ તેની 5મી મેરેજ એનિવર્સરીની ઉજવણી કરી હતી. જોન અબ્રાહમ અને તેની પત્ની પ્રિયા રૂંચલ ગ્લેમરસ દુનિયાથી દૂર છે એવું નથી પરંતુ સોશિયલ મીડિયાથી પણ દૂર છે. મેરેજ એનિવર્સરીના દિવસે જોને તો કોઈ પોસ્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ નથી કરી. પરંતુ તેની પત્ની પ્રિયા રૂંચલએ ઇન્સ્ટાગ્રામ પર ક્યૂટ અંદાજમાં ફોટો શેર કર્યો હતો.

પ્રિયાએ ફોટો શેર કરી ખુબ જ રૉમેન્ટીક રીતે વિશ કર્યું હતું. પ્રિયા અને જોનની આ પોસ્ટ તેના ફેન્સને એટલી પસંદ આવી કે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયા હતા. ફોટોમાં જોન તેની પત્ની સાથે એક જ નારિયેળમાં સ્ટ્રો લાગવી નારિયેળ પિતા હોય છે. જોન જ્યારે નારિયેળ પીવામાં મસ્ત હોય છે ત્યારે પ્રિયા તેના નાક પર કીશ કરવાની કોશિશ કરતી હોય છે.

 

View this post on Instagram

 

Three coconuts 🌴 🥥 #happy anniversary

A post shared by Priya Abraham (@priyarunchal) on

જણાવી દઈએ કે જોન અને પ્રિયાના લગ્નને 5 વર્ષ પૂર્ણ થયા છે.જોન તેની પત્નીએ ફિલ્મી દુનિયાથી દૂર રાખે છે. બહુ ઓછી જગ્યા પર બન્ને સાથે નજરે આવે છે.બન્ને વચ્ચેની કેમેસ્ટ્રી કમાલની છે.
પહેલા ઘણીવાર જોન અને પ્રિયાના મતભેદની ખબર આવતી રહે છે. પરંતુ થોડા દિવસ બાદ તે ઑવ સાબિત થાય છે.

 

View this post on Instagram

 

When you blend in with the tree 🌲

A post shared by Priya Abraham (@priyarunchal) on

જણાવી દઈએ કે જોન અને પ્રિયાની મુલાકાતની ખબર 2013માં સામે આવી હતી. પ્રિયા અને જોનની મુલાકાત બાંદ્રાના એક જીમમાં થઇ હતી. અને 2 વર્ષ સુધી ડેટ કર્યા બાદ એકબીજ સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. પ્રિયા એક બેન્કર છે.

 

View this post on Instagram

 

Long live Lisbon

A post shared by Priya Abraham (@priyarunchal) on

જોને તેનાઅને પ્રીયાના સંબંધની જાણ એક ટ્વીટ દ્વારા કરી હતી. જોને 3 જાન્યુઆરી 2014ના સવારે ચાર વાગે 3 મિનિટે બધા ફેન્સને નવા વર્ષની વધામણી આપી લખ્યું હતું કે, તમને અને તમારા પરિવારને 2014ના વર્ષની ખુબ ખુબ શુભેચ્છા. આવનારું વર્ષ તમારા જીવનમાં ખુશીઓ લઈને આવે. લવ જોન અને પ્રિયા  અબ્રાહમ। ત્યરબાદ ફેન્સને ખબર પડી હતી કે,જોન અને પ્રિયા બન્ને રિલેશનશિપમાં છે.

 

View this post on Instagram

 

International love your pet day…But I’m her pet ❤️❤️#someoneisthirdwheeling

A post shared by Priya Abraham (@priyarunchal) on

પ્રિયાથી પહેલા જોનને બિપાસા બાસુ સાથે 9 વર્ષ સુધી રિલેશનમાં રહ્યા હતા. ત્યાર બાદ સંબંધમાં તિરાડ આવી હતી.

 

View this post on Instagram

 

Office party nights 🌟. #newsohohouse #bandra #love #work #play

A post shared by Priya Abraham (@priyarunchal) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here