જાહ્નવી કપૂરે ડીપનેક ડ્રેસમાં વરસાવ્યો કહેર, ફૂડ-મસ્તી અને હોટનેસ…બધુ જ મળ્યુ જોવા

શું ભરાવદાર ફિગર છે ઉફ્ફ્ફ્ફ,  લેટેસ્ટ તસવીરોમાં જાહ્નવી કપૂરનો જોવા મળ્યો એકદમ ફૂડી અંદાજ, કિલર લુકથી જીત્યુ ચાહકોનું દિલ

એક્ટ્રેસ જાહ્નવી કપૂર બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાંની એક છે. અભિનેત્રી હંમેશા તેની ફેશન અને સ્ટાઇલથી ચાહકોને પ્રભાવિત કરે છે. હાલમાં થોડા સમય પહેલા જ હસીનાએ શિમરી ડ્રેસમાં એક અદ્ભુત ફોટોશૂટ કરાવ્યું હતુ, જેની તસવીરો તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. મિસ કપૂરની આ તસવીરો જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા હતા અને કોમેન્ટ કરીને તેના ખૂબ વખાણ કરી રહ્યા હતા.

તસવીરોમાં જોઈ શકાય છે કે જાહ્નવી બ્લેક શિમરી ડ્રેસમાં પોતાની સુંદરતાથી ધૂમ મચાવી રહી છે. એક્ટ્રેસના ડીપનેક ડ્રેસમાં ક્લીવેજ પણ સ્પષ્ટ દેખાઇ રહ્યા હતા. આ સાથે તેણે ખુલ્લા વાળ, ન્યુડ મેકઅપ અને બ્રાઉન લિપસ્ટિક સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો હતો.

આ લુકમાં તેણે કેમેરાની સામે જોરદાર પોઝ આપ્યા હતા. અભિનેત્રી ઘણી તસવીરોમાં ફૂડી તરીકે જોવા મળે છે. ક્યારેક તે હાથમાં ફૂડનો બાઉલ લઈને તો ક્યારેક કોકા-કોલાની બોટલ લઈને પોઝ આપી રહી છે. જાહ્નવી કપૂર દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની દીકરી છે, માતાની જેમ જ જાહ્નવીએ પણ અભિનયના મામલે ફિલ્મોમાં ઊંડી છાપ છોડી છે.

આ જ કારણ છે કે ખૂબ જ ઓછા સમયમાં તે ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓમાંની એક બની ગઈ છે.જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે, જેના કારણે તેની તસવીરો લગભગ દરરોજ હેડલાઇન્સ બનાવે છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, જાહ્નવી કપૂર ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થયેલી ફિલ્મ ‘બવાલ’માં જોવા મળી હતી.

આ પછી હવે ચાહકો તેની આગામી ફિલ્મ ‘દેવરા’ની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં તે સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆર અને સૈફ અલી ખાન સાથે જોવા મળશે.

Shah Jina