શ્રીદેવીની દીકરી જાન્હવી કપૂરે શેર કરી હોટ અને બોલ્ડ તસવીરો, મિનિટોમાં થઇ વાયરલ

શ્રીદેવીની સંસ્કારી લાડલીએ બધી હદ વટાવી દીધી, 7 તસવીરો જોઈને બૂમ પડી જશે

બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી જાન્હવી આ દિવસોમાં સોશ્યિલ મીડિયા પર ખુબ એકટીવ રહે છે. જાન્હવી તેની હોટ અને ગ્લેમરસ તસવીરથી ચાહકોના દિલમાં રાજ કરે છે. તેની ફેશન સેન્સ ચાહકોને ખૂબ પસંદ આવે છે.

જાન્હવી પણ તેની દિલકશ અદા દેખાડવા માટે જરા પણ અચકાતી નથી. જાન્હવીનો ગ્લેમરસ લૂક સોશ્યિલ મીડિયા પર તહેલકો મચાવી દે છે. જાન્હવીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમા ખુબ જ હોટ અને સ્ટાઈલિશ તસવીર શેર કરી છે. અભિનેત્રીનો લૂક સોશ્યિલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

જાન્હવી કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હોટ અને બોલ્ડ તસવીર શેર કરી છે જેમાં જાન્હવી સિલ્વર રંગના હોટ ડ્રેસમાં ગ્લેમરસ અંદાજમાં પોઝ આપી રહી છે. લાખો કરોડો ચાહકો જ્હાનવીની કાતિલ અદાઓ પર ફિદા છે. જાન્હવીએ આ તસ્વીરના કેપ્શનમાં લખ્યું છે કે,’શું અજીબ છે આ, આપણે ખાલી આ એક દિવસના મોજ માટે કર્યું..’

જાન્હવીની આ તસવીર મિનિટોમાં જ સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ ગઈ હતી.  જણાવી દઈએ કે જાન્હવી કપૂર આ દિવસોમાં આનંદ એલ રાય ની ફિલ્મ ‘ગુડ લક જેરી’ની શૂટિંગ શરુ કરી દીધું છે. તેના સિવાય જાન્હવીની કરણ જોહરની ફિલ્મ ‘દોસ્તના 2’માં નજર આવશે.

આ તસવીરોમાં જાન્હવી ઈન્ડો વેસ્ટર્ન લુકમાં જોવા મળી રહી છે. જાન્હવી કપૂર કપૂરની આ સ્ટાઇલ ચાહકોને દિવાના બનાવી રહી છે. આ ફોટામાં તે ઈન્ડો વેસ્ટર્ન લહેંગા પહેરેલા સુંદર રીતે પોઝ આપતી જોવા મળી રહી છે. આમાં તે શિમરી કપડા પહેરેલી જોવા મળી રહી છે. જાન્હવી કપૂરે ગોલ્ડન ડ્રેસ પહેર્યો છે.

Patel Meet