શિસ્ત અને સ્વચ્છતા સિવાય, જાપાનીઓની આ 12 સારી ટેવને જાણીને તમને અહીં રહેવાનું મન થઇ જશે…

જાપાનની આ 12 ખૂબી જોઈને આપણા દેશ પર શરમ આવી જશે…

1. અહીંની હોસ્પિટલમાં, બાળકને જન્મ આપ્યા પછી માતાને ખૂબ જ હેલ્ધી ફૂડ આપવામાં આવે છે.

2. બુલેટ ટ્રેન ત્યાં જેટલી ઝડપથી દોડે છે, એટલી જ શાંત પણ છે.

3. અહીંના બાથરૂમમાં, તમે આ રીતે પાણીના રિસાયક્લિંગની તકનીક જોશો.

4. જાપાનીઓએ અદ્ભૂત શોધ કરી છે, જેને કહેવાય છે “અમ્બ્રેલા લોકર”

5. જાપાનીઓ તેમની ભૂલ છુપાવતા નથી, પણ સ્વીકાર કરે છે.

6. એકવાર જાપાનમાં, એક મહિલાને બચાવવા માટે લોકોએ એક સાથે મળીને ટ્રેનને ધક્કો માર્યો હતો. તે મહિલા ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાયી હતી.

7. તમને અહીં નાળીઓમાં માછલી તરતા પણ જોવા મળશે.

8. અહીંના શોપિંગ સેન્ટરમાં, તમે ખરીદેલી શાકભાજીને સુરક્ષિત રાખવા માટે ફ્રીમાં રેફ્રિજરેટર રાખવામાં આવે છે.

9. જાપાનની ઝેબ્રા ક્રોસિંગ્સ પણ કમાલના છે.

10. અહીં જે બતાવામાં આવે છે તે જ આપવામાં આવે છે.

11.લગભગ દરેક પાસે ત્યાં પાર્કિંગ રિઝર્વ છે.

12. એરપોર્ટ સ્ટાફ કંઈક આવી રીતે લોકોને અલવિદા કહે છે.

Patel Meet