જાપાનની આ આદતો જાણી તમને પણ થઇ જશે દેશ સાથે પ્રેમ, ડિસિપ્લિન તો એવું કે…

જાપાનની આ ખૂબીઓ જાણી તમે બોલી ઉઠશો કે કાશ મારો દેશ પણ આવો હોતો

જાપાન વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જેણે પરમાણુ બોમ્બનો દંશ ઝેલ્યો છે. પરંતુ તેમ છતાં આ દેશે જે પ્રગતિ કરી છે તે ભાગ્યે જ કોઈ અન્ય દેશે કરી હશે. અહીં હંમેશા ભૂકંપનો ભય રહે છે, તેમ છતાં અહીંના લોકો સુખી જીવન જીવે છે. જાપાનની સંસ્કૃતિ, તેના સુમો પહલવાન, બુલેટ ટ્રેન, પેગોડા મંદિર વગેરે ખૂબ પ્રખ્યાત છે. પરંતુ આ સિવાય પણ આ દેશ કંઈક નવું કરીને દુનિયાને ચોંકાવવામાં હંમેશા આગળ રહ્યો છે. જાપાન રહેવા માટે એક અદ્ભુત દેશ છે.

1.અહીં જે બતાવવામાં આવે છે તે જ સર્વ પણ કરવામાં આવે છે.

2.અહી લગભગ બધા પાસે પોતાની પાર્કિંગ જગ્યા રિઝર્વ છે.

3.ત્યાં બુલેટ ટ્રેન જેટલી ફાસ્ટ દોડે છે તેટલી જ તે શાંત પણ હોય છે.

4.અહીંની ટ્રેનોમાં બાળકોની સીટ્સ કંઇક આટલી ક્રિએટીવ હોય છે.

5.આ નજારો જોઇને તમને પ્રેમ થઇ જશે

6.FIFA વર્લ્ડ કપ 2014માં મેચના ખત્મ થયા બાદ જાપાની ચાહકો સ્ટેડિયમની સફાઇ કરવા માટે રોકાયા હતા.

7.અહીં સ્કૂલોમાં સફાઇ કર્મચારી નથી હોતા, પોતાની સ્કૂલ અને ક્લાસરૂમને બાળકો અને ટીચર્સ મળીને સાફ કરે છે.

8.જાપાનની બાથરૂમની દીવાલોમાં નાના બાળકો માટે બેબી સીટ્સ જરૂર મળશે.

9.ત્યાં ટોયલેટ્સ બહાર આવી સિસ્ટમ લાગેલી હોય છે, જેનાથી લોકોને ગેટ પર જ ખબર પડી જાય છે કે જગ્યા છે કે નહિ.

10.અહીંના ટોયલેટ્સમાં તમને કંઇક આવી રીતે પાણીને રિસાયકલ કરવાની તકનીક નજર આવશે.

Shah Jina