જાહ્નવી કપૂરે સિલ્વર શિમરી બોડી ફિટેડ ડ્રેસમાં શેર કર્યો હોટ લુક, તસવીરો જોઇ ચાહકોના આંખોના ડોળા આવી ગયા બહાર

જાહ્નવી કપૂરની પાતળી કમર પર અટકી બધાની નજર, ગ્લેમરસ ફોટોશૂટ માટે ફ્લોન્ટ કર્યુ કર્વી ફિગર

આજકાલ બોલિવૂડમાં જો કોઈ હસીના તેના સ્ટાઈલ સ્ટેટમેન્ટને લઇને સૌથી વધુ ચર્ચામાં છે તો તે શ્રીદેવી અને બોની કપૂરની મોટી દીકરી જાહ્નવી કપૂર છે. આ એટલા માટે કારણ કે તેની ગ્લેમરસ બલાની ઇમેજને જસ્ટિફાઇ કરવા માટે જાહ્નવી દરેક વખતે કંઈક એવું પહેરીને સામે આવે છે જેને જોઇને મોમાંથી વાઉ રિએક્શન આવે છે.

જો કે, કર્વી ફિગરની આ માલકિન મોટાભાગે પોતાના માટે બોલ્ડ ફિટિંગ કપડાં પસંદ કરે છે. એમાં કોઈ શંકા નથી કે તે ખૂબ જ વાઇબ્રન્ટ અને ક્લાસી લાગે છે, આ જ કારણ છે કે તે જ્યાં પણ જાય છે ત્યાં તેના લુકને કારણે ઘણી હસીનાને એટલી હદે ટક્કર આપે છે કે તેઓની સામે કોઈ જોતુ પણ નથી.

જાહ્નવી કપૂરે પોતાના અભિનયથી બહુ ઓછા સમયમાં સાબિત કરી દીધું છે કે તે પોતાની જાતને કોઈપણ પ્રકારના પાત્રમાં ઢાળીમાં શકે છે. તેણે પોતાના ચહકોને દિવાના બનાવી દીધા છે. જો કે, લોકો માત્ર જાહ્નવીની એક્ટિંગ જ નહીં પરંતુ તેના સ્ટાઇલિશ, ગ્લેમરસ લુક અને ડ્રેસિંગ સેન્સના પણ દીવાના છે.

અભિનેત્રીનો નવો લૂક સામે આવતા જ ચાહકોમાં વાયરલ થઇ જાય છે. જાહ્નવી પણ તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો તેમજ પ્રોફેશનલ લાઇફને લઈને કંઇ પણ ચાહકો સાથે શેર કરવાનું ક્યારેય ભૂલતી નથી.

હાલમાં જ અભિનેત્રીનો એક લુક વાયરલ થઇ રહ્યો છે. આ લેટેસ્ટ લુકમાં જાહ્નવી તેના ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તેણે લેટેસ્ટ ફોટોશૂટ માટે બોડીફિટ ગ્રે ડ્રેસ પહેર્યો છે. એક્ટ્રેસ આ લુકમાં હંમેશની જેમ અદભૂત લાગી રહી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જાહ્નવીને ઘણા પ્રોજેક્ટ માટે સાઈન કરવામાં આવી રહી છે.

તાજેતરમાં તે જુનિયર એનટીઆર સાથે પેન ઈન્ડિયા ફિલ્મ ‘દેવરા-1’ માં જોવા મળી હતી. હાલમાં તે ‘સન્ની સંસ્કાર કી તુલસી કુમારી’ અને ‘પરમ સુંદરી’ નામથી બની રહેલી ફિલ્મો માટે ચર્ચામાં છે.

Shah Jina