મનોરંજન

જાહ્નવી કપૂર થઇ બાંદ્રાના જાપાનીઝ રેસ્ટોરન્ટ Mizu માં સ્પોટ, જુઓ તસવીરો

આવા ટાઈટ કપડાં પહેરીને જાહ્નવી સ્પોટ થઇ, 7 PHOTOS જોતા જ ફેન્સ ઉતેજીત થઇ ગયા

બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહે છે. તે ઘણીવાર તેની તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. અભિનેત્રી જાહ્નવી કપૂર જયારે પણ તેની ફિટનેસ સાથે ઘરની બહાર નીકળે છે, ત્યારે પેપરાજી તેને ફ્રેમમાં કેદ કરવાનો કોઇ પણ મોકો છોડતા નથી. આવું જ કંઇક હાલમાં જોવા મળ્યુ.

જાહ્નવી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. જાહ્નવી તેના લેટેસ્ટ ફોટોશૂટ પણ ચાહકો સાથે શેર કરતી રહે છે.

તમને જણાવી દઇએ કે, બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરની જીમની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણીવાર છવાયેલી રહેતી હોય છે. તે ફિટનેસ ફિક્ર છે અને ઘણીવાર જીમની બહાર સ્પોટ થતી હોય છે.

Image source

ફિટનેસની દીવાની જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની ફિલ્મો કરતા વધારે તેના જીમ લુકને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

જાહ્નવી કપૂરે હાલ તો લાઇમલાઇટમાં રહેવાનું શીખી લીધુ છે. આ પહેલા પણ તે જીમ જતી હતી પરંતુ તે છેલ્લા સમયથી જેટલી ચર્ચામાં અને લાઇમલાઇટમાં રહે છે તેટલી પહેલા રહેતી ન હતી.

Image source

જાહ્નવ કપૂર ધીરે ધીરે પેપરાજીઓની ફેવરેટ બનતી જઇ રહી છે અને લગભગ રોજ તેની જીમ વાળી તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે.

હાલમાં જ જાહ્નવીને બાંદ્રામાં સ્પોટ કરવામાં આવી હતી અને આ દરમિયાનનો જાહ્નવીનો લુક સુપર હોટ લાગી રહ્યો હતો, તેને Mizu રેસ્ટોરન્ટ બહાર સ્પોટ કરવામાં આવી હતી, આ દરમિયાન તેની ઘણી બધી તસવીરો કેમેરામાં કેદ થઇ હતી. તેને બ્લુ અને બ્લેક કેમ્બિનેશનમાં સ્પોટ કરવામાં આવી હતી અને આ સાથે તેણે તેને વાળને ખુલ્લા રાખ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

તમને જણાવી દઇએ કે, જાહ્નવી છેલ્લે ફિલ્મ રૂહીમાં જોવા મળી હતી. તેની સાથે આ ફિલ્મમાં રાજકુમાર રાવ અને વરુણ શર્મા પણ જોવા મળ્યા હતા. જાહ્નવી હવે “ગુડ લક જેરી” “દોસ્તાના 2” અને “તખ્ત” જેવી ફિલ્મોમાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by BollywoodNow (@bollywoodnow)