જાહ્નવી કપૂર હોટ અવતારમાં થઇ સ્પોટ, જિમ લુક જોઇને તો ચાહકોનો છૂટી ગયો પરસેવો

ઉપર નીચે આર પાર દેખાઈ ગયું, 7 PHOTOS જોઈને શરમાઈ ન જતા…

બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર સોશિયલ મીડિયામાં ઘણીવાર છવાયેલી રહેતી હોય છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો શેેર કરતી રહે છે. તેની તસવીરો અવાર નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. જાહ્નવી તેની ફિટનેસનું પણ ઘણુ ધ્યાન રાખે છે.

Image source

તમને જણાવી દઇએ કે, જાહ્નવી કપૂર તેની ફિટનેસને લઇને ખૂબ જ સજાગ રહે છે. તેને ઘણીવાર જિમ બહાર સ્પોટ કરવામાં આવે છે.

Image source

હાલમાં જ અભિનેત્રીને જિમ બહાર સ્પોટ કરવામાં આવી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઇ ગઇ હતી.

Image source

આ તસવીરોમાં જાહ્નવી વ્હાઇટ ટોપ અને પિંક શોર્ટ્સમાં જોવા મળી રહી છે. તેણે સાથે સ્લીપર કેરી કર્યા છે. તેણે લો બન અને કોરોનાને કારણે સેફ્ટી માટે માસ્ક સાથે તેના લુકને કમ્પલિટ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Gossip Girl💋👑 (@bolly_newzz)

જાહ્નવીએ સાથે સાથે ક્રીમ કલરનું પર્સ પણ કેરી રહ્યુ છે. આ લુકમાં તે ઘણી હોટ લાગી રહી છે. આ તસવીરને ચાહકો દ્વારા પણ ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s)

જાહ્નવી કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લે ફિલ્મ “રૂહી”માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને વરૂણ શર્મા પણ હતા. આ ઉપરાંત તે “દોસ્તાના 2” અને “ગુડ લક જેરી”માં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by BOLLYWOOD (FILMYNO) (@filmyno)

Shah Jina