જાહ્નવી કપૂરે ખુબ જ ગ્લેમરસ ફોટોશૂટ કરાવતા કરાવતા આ બધું દેખાડી દીધું

જાહ્નવી કપૂરે શેર કર્યું એકદમ નવું ફોટોશૂટ, 7 તસવીરો જોતા જ ફેન્સના મોં માંથી લાળ ટપકી ગઈ

બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર તેની ફિટનેસ અને ફેશન સેંસ તેમજ સ્ટાઇલને લઈને ખુબ જ સજાગ રહે છે.  જાહ્નવી કપૂરના લુક હંમેશા સોશ્યિલ મીડિયા પર છવાયેલા રહે છે. જાહ્નવી કપૂર ફિટનેસનું ખૂબ જ ધ્યાન રાખે છે. જાહ્નવીએ હાલમાં જ તેના લેટેસ્ટ ફોટોશૂટથી સોશિયલ મીડિયા પર હંગામો મચાવી દીધો છેે.

જાહ્નવીની ઇન્સ્ટાગ્રામ પર ફેન ફોલોઇંગ ઘણી સારી છે. જાહ્નવી આ તસવીરમાં ડેનિમ શર્ટ પહેરેલી જોવા મળી રહી છે. તેણે શર્ટને અલગ રીતે કેરી કર્યો છે અને તે હોટ પોઝ આપી રહી છે.

જાહ્નવીએ આ લુકને કમ્પલિટ કરવા માટે વાળ ખુલ્લા રાખ્યા છે અને મિનિમલ મેકઅપ સાથે લિપસ્ટિક લગાવી છે. જાહ્નવીએ તસવીર શેર કરતા કેપ્શનમાં ઓફ વાઈટ કલરનું હાર્ટ પોસ્ટ કર્યું હતું.

જાહ્નવીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર છેલ્લા એક મહિનાની તસવીરો પર નજર નાખીએ તો જાહ્નવીએ અલગ-અલગ સ્ટાઇલમાં તસવીરો શેર કરી છે. જાહ્નવી કપૂર તેના ફોટોશૂટની તસવીરો શેર કરતી છે. જાહ્નવી વ્હાઇટ ડ્રેસ પહેરીને પોઝ આપી રહી છે. જાહ્નવી કપૂરની તસ્વીર પર ઘણી જ લાઇક્સ અને કમેન્ટ આવે છે. ચાહકો પણ જાહ્નવીની તસવીરોને ખૂબ પસંદ કરે છે.

જાહ્નવી તેની તસવીરોમાં અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. તે સોશિયલ મીડિયા પર ઘણીવાર ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો શેર કરતી હોય છે અને તે જોતજોતામાં વાયરલ થિ જતી હોય છે.

ઓરેન્જ કલરના આ ડ્રેસમાં જાહ્નવીએ તો સોશ્યિલ મીડિયા પર આગ લગાવી દીધી હતી.તેની આ તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ હતી.

જણાવી દઈએ કે જાહ્નવી કપૂરની છેલ્લી ફિલ્મ ‘રૂહી’ હતી. હવે જાહ્નવી ‘ગુડ લક જેરી’માં નજર આવશે. સાથે જ જાહ્નવી કરણ જોહરની ફિલ્મ ‘તખ્ત’ અને ‘દોસ્તના 2’માં પણ નજર આવશે.

Patel Meet