જાહ્નવી કપૂરે બતાવ્યો અત્યાર સુધીનો સૌથી બોલ્ડ અવતાર, બધા કપરા કાઢીને શેર કરી તસવીર

અરરર…જાહ્નવી કપૂરે ફરી ઉતાર્યા કપરા , 5 PHOTOS જોઈને તમે પણ થઇ જશો શરમથી લાલ

જાહ્નવી કપૂર આ દિવસોમાં તેના ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. ફિલ્મો સિવાય તે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે જોડાયેલી રહે છે. જ્યાં તે અવારનવાર તેના વીડિયો પોસ્ટ કરતી રહે છે. હવે જાહ્નવીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે તેના મેકઅપ આર્ટિસ્ટ રિવેરા લિન સાથે ટકરાતી જોવા મળી રહી છે.

જ્હાન્વીનો આ વીડિયો વાયરલ થયો છે. ખાસ વાત એ છે કે આ વીડિયો પર તેના ભાઈ અર્જુન કપૂરે પણ કમેન્ટ કરી છે. બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાનું પસંદ કરે છે. બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને

 

View this post on Instagram

 

A post shared by janvi kapoor (@hot.bollywood.0)

તે અવાર નવાર તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરોથી ઇન્ટરનેટ પર આગ લગાવતી રહે છે. તેને ઇન્સ્ટાગ્રામ પર લાખો લોકો ફોલો કરે છે અને તેનું જ કારણ છે કે, તેની કોઇ પણ તસવીર હોય જોતજોતામાં જ વાયરલ થઇ જાય છે. તેની એક એક અદા પર તો ચાહકોનું દિલ આવી જાય છે અને હાલમાં આવું જ કંઇક થયુ છે.

 

View this post on Instagram

 

A post shared by janvi kapoor (@hot.bollywood.0)

જાહ્નવી કપૂરે હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સ્ટોરી શેર કરી છે, જેમાં તે ખૂબ જ હોટ અને બોલ્ડ લાગી રહી છે. આ તસવીર જોઇ તો ચાહકો પાગલ થઇ ગયા છે. જાહ્નવીના સોશિયલ મીડિયા ફેન પેજે પણ આ તસવીર શેર કરવાનું શરૂ કરી દીધુ છે. આ તસવીરમાં જાહ્નવી બ્લેક અને વ્હાઇટ તસવીરમાં જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

જાહ્નવી કપૂરનો આ અત્યાર સુધીનો બોલ્ડ અવતાર છે, જેમાં તે જોવા મળી રહી છે. આ ઉપરાંત આ તસવીરમાં તેના એક્સપ્રેશન પણ લાજવાબ છે. ચાહકો તો આ તસવીર પરથી નજર પણ હટાવી શકે એમ નથી. જાહ્નવીએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર મોનોક્રોમેટિક તસવીર શેર કરી છે. મોડી રાત્રે સામે આવેલ આ તસવીરમાં જાહ્નવી ખુલ્લા વાળ સાથે તેની ખૂબસુરત બેક ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoorhot)

આ તસવીરના બેકગ્રાઉન્ડમાં એક ગીત પણ વાગી રહ્યુ છે. જાહ્નવીના વર્કફ્રન્ટની વાત કરીએ તો જાહ્નવીએ ધડક ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ અને તેની અપકમિંગ ફિલ્મ ‘દોસ્તાના 2’, ‘ગુડ લક જેરી’ અને ‘મિલી’ છે. જાહ્નવીએ બોલિવુડમાં ઘણા ઓછા સમયમાં પોતાની ઓળખ બનાવી લીધી છે. તે આજે ઇન્ડસ્ટ્રીનું જાણિતુ નામ છે અને તે ઘણીવાર તેની જીમની તસવીરો અને તેના ફોટોશૂટને કારણે ચર્ચામાં રહેતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoorhot)

તમને જણાવી દઇએ કે, હાલમાં જ જાહ્નવીએ તેની અક્સા ગેંગ સાથેનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે બ્લેક બેકલેસ ડ્રેસમાં જોવા મળી રહી હતી. આ સાથે તેણે કેપ્શન પણ લખ્યુ હતુ કે, અક્સા ગેંગ ઇઝ બેક.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoorhot)

બોલિવૂડમાં આજે એક ખાસ ઓળખ બનાવનાર જાહ્નવી કપૂર ઈન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો અપલોડ કરીને ફેન્સને ટ્રીટ આપતી રહે છે. ફરી એકવાર જાહ્નવીએ તેની કેટલીક ગ્લેમરસ તસવીર અપલોડ કરીને સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે, આ તસવીરોમાં જાહ્નવી કપૂર ઓલ બ્લેક લુકમાં જોવા મળી રહી છે, જેમાં તેની સ્ટાઇલ અને સ્વેગ જોવાલાયક છે. એક તસવીરમાં તે રેસ્ટોરન્ટમાં બેઠેલી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoorhot)

તસવીરોમાં જાહ્નવી કપૂરે તેના સિલ્કી વાળને ખુલ્લાં રાખ્યા છે અને લાઇટ મેકઅપ સાથે બેગ પણ કેરી કરી છે. તસવીરોમાં જાહ્નવી અલગ-અલગ એક્સપ્રેશન સાથે પોઝ આપતી જોવા મળે છે. તસવીરો શેર કરતાં જાહ્નવી કપૂરે કેપ્શન પણ લખ્યું- હની, હું ઘરે આવી રહી છું.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoorhot)

જાહ્નવીએ જે તસવીરો શેર કરી છે તેના પર તેના ભાઇ અને બોલિવુડ અભિનેતા અર્જુન કપૂરે પણ કમેન્ટ કરી છે. જાહ્નવીની મસ્તી કરતા અર્જુને લખ્યું, It’s a world tour, એટલે કે આ વર્લ્ડ ટુર છે. મનીષ મલ્હોત્રાએ પણ જાહ્નવીની ખૂબસૂરત તસવીરો પર હાર્ટ ઇમોજી શેર કર્યુ છે. આ ઉપરાંત જાહ્નવીની આ તસવીરો પર ચાહકો દિલ ખોલી લાઇક અને કમેન્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoorhot)

બોલિવુડ દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂર અવાર નવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. જાહ્નવી તેની ફિટનેસ પ્રત્યે ઘણી સજાગ રહે છે અને તેને રોજ જીમ બહાર સ્પોટ કરવામાં પણ આવે છે. બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરની જીમની તસવીરો સોશિયલ મીડિયામાં ઘણીવાર છવાયેલી રહેતી હોય છે. તે ફિટનેસ ફિક્ર છે અને ઘણીવાર જીમની બહાર સ્પોટ થતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi kapoor (@janhvi_kapoor_hotty)

જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના લેટેસ્ટ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ જોવા મળે છે. જાહ્નવી  પણ ચાહકોનું દિલ જીતવામાં કોઈ કસર છોડતી નથી અને પોતાના દેખાવ અને સ્ટાઈલથી ચાહકોને આકર્ષે છે. ફરી એકવાર તેણે ચાહકોનું ધ્યાન ખેંચવા માટે તેના ગ્લેમરસ ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે તે દરિયા કિનારે ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં પોઝ આપી રહી છે.

આ તસવીરોમાં તેના લુકની વાત કરીએ તો તેણે મલ્ટીકલર ટૂ-પીસ પહેર્યા છે. જાહ્નવીના આ ફોટા સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. જાહ્નવી કપૂરે હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા શેર કર્યા છે, જે તેના ફેન્સને ખૂબ જ પસંદ છે. જાહ્નવી કપૂર સ્વિમસૂટની તસવીરે ઇન્સ્ટાગ્રામનું તાપમાન વધારી દીધું છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે.

જાહ્નવીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લે હોરર કોમેડી ફિલ્મ “રૂહી”માં જોવા મળી હતી. તેણે “ધડક” ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ, આ ફિલ્મ કંઇ ખાસ સફળ રહી ન હતી પરંતુ જાહ્નવી અને ઇશાનની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. તે બાદ તેણે કેટલીક ફિલ્મમાં કામ કર્યુ હતુ. તેની અપકમિંગ ફિલ્મ “ગુડ લક જેરી” અને “દોસ્તાના 2” છે. જાહ્નવી કપૂર ફિટેનસને લઈને ખુબ જ એકટીવ રહે છે. ભાગ્યે જ કોઈક દિવસ તે પોતાનો વર્ક આઉટ રૂટિન મિસ કરતી હોય છે. આ દિવસોમાં આ હસીનાનો જિમ લૂક વાઇરલ થતા રહ્યો છે. આજ કારણ છે કે આ અદાકાર દિવસે દિવસે ફિટનેસ ક્વિન બનતી જઈ રહી છે.

Shah Jina