બોલીવુડની નંબર ૧ અભિનેત્રીએ હોટ બીક પહેરી બતાવી એવી મારકણી અદાઓ, PHOTOS જોઈ ફેન્સ થયા મદહોશ

સલમાનની અભિનેત્રી જેકલીને દુબઈમાં બિકીમાં ફિગર ગામને દેખાડ્યું, નવી તસવીરો જોઈને થઇ થશે ગલીપચી! બોલ્ડનેસની બધી જ હદો કરી પાર

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ તેના શાનદાર અભિનય કૌશલ્ય અને શાનદાર દેખાવ માટે હંમેશા પ્રશંસા મેળવે છે. શ્રીલંકન બ્યુટી જેકલીનની સોશિયલ મીડિયા પર લાંબી ફેન ફોલોઈંગ છે. હવે તેણે તેના દુબઈ વેકેશનની તસવીરો પોસ્ટ કરીને તેના ચાહકોને જબરદસ્ત સરપ્રાઈઝ આપી દીધું છે. આ લેટેસ્ટ તસવીરોમાં જેકલીન ફર્નાન્ડીઝ બ્લુ કલરની ડીપ નેક બિકીમાં જોવા મળી રહી છે. આ બિકીમાં તેણે એવા પોઝ આપ્યા છે જેમાં તેના બોડી કર્વ્સ  અને ક્લીવેજ સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે.

તસવીરોમાં જેકલીન ફર્નાન્ડીઝ દુબઈમાં તેના ક્વોલિટી ટાઈમનો આનંદ માણતી વખતે હસતી જોઈ શકાય છે. બ્લુ કલરના ડ્રેસમાં જેકલીનના આ હોટ અવતારને જોઈને ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.જેકલીનની આ લેટેસ્ટ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ મસ્તી વચ્ચે તે પોતાના ખાવા-પીવાનું પણ ધ્યાન રાખી રહી છે. આ તસવીરો શેર કરતાં જેકલીને કેપ્શન લખ્યું છે પૂલ બેબી.

તે પૂલ સાઇડમાં કિલર સ્ટાઇલમાં પોઝ આપી રહી છે. આ સિવાય એક તસવીરમાં તે પૂલની અંદર મસ્તી કરતી જોવા મળી રહી છે. જેકલીનની આ તસવીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Indian Woods (@indian_woods)

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જેકલીન હાલમાં જ ફિલ્મ ‘ભૂત પોલીસ’માં જોવા મળી હતી. સપ્ટેમ્બર 2021માં, સૈફ અલી ખાન, યામી ગૌતમ અને અર્જુન કપૂર અભિનીત હોરર કોમેડીનું OTT પ્લેટફોર્મ પર પ્રીમિયર થયું. તમને જણાવી દઈએ કે અભિનેત્રીની ફિલ્મ ‘અટેક’ 26 જાન્યુઆરી, 2022ના રોજ રીલિઝ થશે, આ ફિલ્મમાં જોન અબ્રાહમ અને રકુલ પ્રીત સિંહ પણ છે.

શ્રીલંકન બ્યુટી અને બૉલીવુડ અભિનેત્રી જેક્લિન ફર્નાડીઝ પોતાના અભિનયના સિવાય પોતાના હોટ ફિગર અને કાતિલાના અદાઓને લીધે પણ જાણવામાં આવે છે. જેક્લિન સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની અવનવી તસવીરો પોસ્ટ કરતી રહે છે.શ્રીલંકન મૂળની અભિનેત્રી જેકલીન ફર્નાંડિસ જેટલી મશહૂર છે તેટલી જ તેની મુસ્કાન માટે પણ જાણિતી છે. અવાર નવાર તેની ખૂબસુરતી અને તેની અદાઓને કારણે લોકોનું ધ્યાન ખેંચે છે.

ફિલ્મોની વાત કરીએ તો જેક્લિને હાલમાં જ બચ્ચન પાંડેની શૂટિંગ પૂર્ણ કરી છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને કૃત્તિ સેનને પણ જોવા મળશે. આ સિવાય જેક્લિન ફિલ્મ ભૂત પોલીસ, કિક-2, સર્કસ, અટૈકમાં પણ ખાસ કિરદારમાં જોવા મળશે. બોલીવુડની અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ તેના હોટ અંદાજના કારણે ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે. જેક્લીનની અદાઓના લાખો લોકો દીવાના છે, ઇન્ટરનેટ ઉપર પણ તેની તસવીરો ધૂમ મચાવે છે.

Shah Jina