‘મિરઝાપુર 2’ની માધુરી ભાભી રિયલ લાઈફમાં છે ખુબ જ હોટ અને બોલ્ડ, તસવીરો જોઈને તમે પણ થઇ જશો દીવાના…

મિરઝાપુરની ‘માધુરી ભાભી’નો આવો બોલ્ડ લુક પહેલા ક્યારેય જોયો નહિ હોય! બસ કપડું લપેટી લીધું… જુઓ PHOTOS

એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થયેલી વેબ સીરીઝ ‘મિરઝાપુર’માં માધુરી ભાભીનું પાત્ર નિભાવનાર અભિનેત્રી ઈશા તલવાર ખુબ જ ચર્ચામાં રહે છે.

તે હુસ્ન અને અદાકારીથી લાખો લોકોના દિલ પર રાજ કરે છે. વેબ સીરીઝ બાદ અભિનેત્રી લાઇમલાઇટમાં આવી ગઈ હતી. ત્યારબાદ ઈશા તે ઇન્સ્ટાગ્રામ પર તેનો જલવો દેખાડી રહી છે. ઈશા તલવારે કેટલીક તસવીરો શેર કરી છે જેમાં અભિનેત્રી ખુબ જ હોટ અને બોલ્ડ દેખાઈ રહી છે.

બ્લેક એન્ડ વાઈટ તસવીરમાં ઈશા સિરિયસ લુકમાં દેખાઈ રહી છે. ઈશાની હેર સ્ટાઇલ પણ અલગ દેખાઈ રહી છે. ઈશાની તસવીર પર ચાહકો ખુબ જ લાઇક્સ અને કૉમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે – ‘મુન્ના ભૈયાની યાદ આવી રહી હશે’ તો

બીજા એક યુઝરે લખ્યું કે – ‘માધુરી ભાભી ખુબ જ સુંદર છો.’ઈશા ઘણી વાર ચાહકો સાથે તસવીર શેર કરતી હોય છે. એક્ટિંગની સાથે ઈશા તલવાર સોશ્યિલ મીડિયા પર તેની બોલ્ડ તસવીરો શેર કરીને ઈન્ટરનેટ પર તહેલકો મચાવીને પણ ફેમસ થતી હોય છે.

ઈશા તલવાર તેના લુક અને એક્ટિંગથી બધાને દીવાના કરી રહી છે. વેબ સીરીઝ ‘મિરઝાપુર 2’માં અભિનેત્રીએ નિભાવેલ માધુરી ભાભીના પાત્રથી ઈશાને એક નવી ઓળખ મળી હતી. તે પાત્રથી લોકોનો ખુબ જ પ્રેમ મળ્યો હતો.

ઈશા તલવારના પિતા વિનોદ તલવાર પણ અભિનેતા રહી ચૂકેલા છે. ઈશા તલવાર માયાનગરી મુંબઈમાં જન્મેલી છે. જણાવી દઈએ કે ઈશાએ તેની કારકિર્દીની શરૂઆત કોમર્શિયલ વિજ્ઞાપન કરીને કરી હતી. તેણે 40થી વધારે વિજ્ઞાપનમાં કામ કરેલું છે.

ઈશાએ ફિલ્મ ‘હમારા દિલ આપકે પાસ હે’માં એક બાળ કલાકારના રૂપમાં નજર આવી હતી. ત્યારબાદ ‘ટ્યૂબલાઈટ’, ‘કાલકાંડી’, આર્ટિકલ 15′ અને ‘ગિન્ની વેડ્સ સની’ જેવી ઘણી બધી બોલિવૂડ ફિલ્મોમાં તેની અદાકારી દેખાડી છે. જણાવી દઈએ કે

ઈશા તલવાર એક મૉડેલની સાથે ખુબ જ સરસ ડાન્સર પણ છે. હિન્દી ફિલ્મોની સાથે ઈશા મલયાલમ ફિલ્મો પણ કરેલી છે. મલયાલમ સિવાય ઈશાએ તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કરેલું છે.

ઈશાને એક્ટિંગ માટે ઘણા બધા પુરસ્કાર પણ મળેલા છે. ઈશાને વર્ષ 2013માં બેસ્ટ સ્ટાર જોડી માટે એશિયાનેટ ફિલ્મ પુરસ્કાર મળ્યો હતો અને વનિતા ફિલ્મ એવોર્ડ ડેબ્યુ પુરસ્કાર પણ મળેલો છે.

આ સિરીઝમાં શામેલ નવા પાત્રોની ઘણી ચર્ચા થઇ રહી છે. નવા રોલમાં માધુરી યાદવ સૌથી વધુ ચર્ચામાં છે. માધુરી યાદવનો રોલ ઇશા તલવાર ભજવી રહી છે. ‘મિર્ઝાપુર 2’ ની બીજી સીઝનમાં તેને મુન્ના ત્રિપાઠીની પત્ની અને યુપીના મુખ્ય પ્રધાનની ભૂમિકામાં ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે.

મિર્ઝાપુર 2 માં તેની એક્ટિંગથી લોકોને પ્રભાવિત કરનારી અભિનેત્રી ઇશા તલવાર છેલ્લા ઘણા સમયથી સાઉથ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. ઈશાનું બેકગ્રાઉન્ડ પણ ફિલ્મી છે અને તેના પિતા વિનોદ તલવાર પણ ડાયરેક્ટર અને એક્ટર રહી ચૂક્યા છે.

ઇશા તલવારનો જન્મ મુંબઇમાં થયો છે અને તે ટેરેન્સ લુઇસ ડાન્સ સ્કૂલમાંથી ઘણા ડાન્સ શીખ્યા છે જેમાં જૈજ, હિપહોપ, સાલસા શામેલ છે. ઇશા પણ ચાલીસથી વધુ જાહેરાતમાં જોવા મળી છે. ઇશા તલવારે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પોતાની કરિયરની શરૂઆત કરી હતી.

તેણે 2012 માં મલયાલમ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ માટે તેને વોઇસ ટ્રેનિંગ અને લેંગ્વેજ ક્લાસ કર્યા હતા. ઇશાની આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ. ઇશાએ આ પછી કેટલાક વર્ષો સુધી સાઉથ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું અને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ઘણી લોકપ્રિયતા મેળવી.

વર્ષ 2017 માં ફિલ્મ ટ્યુબલાઇટમાં થોડા સમય માટે પણ દેખાઈ હતી, પરંતુ વર્ષ 2018 માં તેણે સૈફ અલી ખાનની ફિલ્મ કલાકાંડીથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

સાડી પહેરીને અને માથા પર પાલવ ઓઢીને જ્યારે અભિનેત્રી ‘ઈશા તલવાર’ સ્ક્રીન પર આવી તો લોકો હેરાન જ રહી ગયા હતા. માધુરીના કિરદારે લોકોને ખુબ પ્રભાવિત કર્યા છે. જણાવી દઈએ કે સિરીઝમાં સીધી-સાદી દેખાતી ઈશા અસલ જીવનમાં એકદમ બોલ્ડ અને સુંદર છે.

ઈશા તલવાર આ સીઝનમાં માધુરી યાદવના કિરદારમાં જોવા મળી છે અને તેણે કાલીન ભૈયા એટલે કે પંકજ ત્રિપાઠીની વહુનો કિરદાર નિભાવ્યો છે જે પોતાના શાતીર મગજથી કાલીન ભૈયાને માત આપી દે છે અને તેની સામે જ મુખ્યમંત્રીની ખુરશી પોતાની કરી લે છે અને તેના સામ્રાજ્યને હલાવી નાખે છે.

Patel Meet