ખબર

US પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રંપની ધરપકડનું જાહેર કર્યું વોરંટ, તો શું જેલ ભેગા થશે? જાણો

ઈરાન દેશના ટોચના ઈરાની જનરલ કાસિમ સોલીમનીના મૃત્યુને લઇને US ણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ માટે ધરપકડ એરેસ્ટ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. તેહરાનના ફરિયાદી અલી અલકાસિમહરે ડોનાલ્ડ ટ્રંપ અને 35 લોકો પર ટોચના ઈરાની જનરલની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવતા ઇન્ટરપોલની હેલ્પ માંગી છે.

Image Source

ઈરાન અને દુનિયાની પ્રમુખ શક્તિઓ સાથે થયેલા પરમાણુ કરાર સાથે US પ્રેસિડન્ટ અલગ થયા બાદ બંને દેશો વચ્ચે તણાવ ફરી વધી ગયો હતો. તેહરાનના ફરિયાદી અલી અલકાસિમહરે કહ્યું કે ઈરાને ટ્રમ્પ અને 30 થી વધુ અન્ય લોકો પર બગદાદમાં 3 જાન્યુઆરીના એટેકમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. આ જ હુમલામાં જનરલ કાસિમ સોલિમાનીનું મોત થયું હતું.

Image Source