ઇંદોરની હોસ્પિટલની શરમજનક ઘટના, મુર્દા ઘરમાં લાશો પાસે છોકરો-છોકરી બનાવી રહ્યા હતા સંબંધ

અત્યાર સુધી તમે સ્પા સેંટર અને રેકેટ વિશે તો સાંભળ્યુ હશે. પરંતુ મધ્ય પ્રદેશથી હાલ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેને સાંભળીને તમારા હોંશ ઉડી જશે. અહીંની એક હોસ્પિટલમાં મુર્દાઘરમાં છોકરો-છોકરી મજા કરી રહ્યા હતા અને ત્યાં હાજર લોકોએ કેટલીક તસવીર લીધી હતી અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી હતી.

Image source

મુર્દાઘરમાં મૃતદેહો રાખવામાં આવે છે. પરંતુ મધ્ય પ્રદેશના ઇન્દોરના મહારાજા યશવંતરાય હોસ્પિટલમાંથી કેટલીક તસવીરો સામે આવી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. દાવો કરવામાં આવ્યો છે કે, આ તસવીરો હોસ્પિટલના મુર્દાઘરની છે.

Image source

ઇન્દોરના મહારાજા યશવંતરાય હોસ્પિટલમાં કેટલાક કર્મચારી છોકરીઓ સાથે મુર્દાઘરમાં મંગળવારે આપત્જનક સ્થિતિમાં નજરે પડ્યા. આ મામલાનો ખુલાસો ત્યારે થયો જયારે કેટલાક લોકો મુર્દાઘરના એક રૂમમાં મૃતદેહ રાખવા માટે પહોંચ્યા. ત્યાં લોકોએ કેટલીક છોકરીઓને અડધા કપડામાં જોઇ અને એવામાં રૂમમાંથી બહાર નીકળતા સમયે કેટલાક લોકોએ કર્મચારીઓ સાથે છોકરીઓની તસવીરો લીધી અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી.

Image source

તમને જણાવી દઇએ કે, હોસ્પિટલના મુર્દાઘરની દેખરેખનું કામ માટે એક કંપની પાસે છે. જયારે લોકોએ તસવીરો વાયરલ કરી દીધી ત્યારે તંત્ર હરકતમાં આવ્યુ. તસવીર વાયરલ કરનારનુ કહેવુ છે કે, કંપનીના કર્મચારી જ રાત્રે ત્યાં છોકરીઓ લઇને આવે છે.

મુર્દાઘર હોવાને લીધે અહીં કોઇ આવતુ જતુ નથી અને તે જ માટે લોકોએ લાશો વચ્ચે બનાવવાનો એક અડ્ડો બનાવી લીધો છે.

Shah Jina