અજય દેવગનની આ અભિનેત્રી ટોન્ડ ફિગર બતાવવા માટે નથી કરતી પરહેજ, બિકિનીમાં જોતા જ ખીલી ઉઠે છે ચાહકોના દિલના ફૂલ

બોલિવૂડમાં એવી કેટલીક અભિનેત્રીઓ છે, જેમની સુંદરતાનો અલગ અર્થ છે. તે કુદરતી સૌંદર્ય માટે જાણીતી છે. આવું જ કંઈક અજય દેવગનની આ અભિનેત્રી વિશે પણ કહેવાય છે. તે પોતાના અંગત જીવનમાં ભલે ગમે તેટલી ગ્લેમરસ અને બોલ્ડ કેમ ન હોય, પડદા પર તેની સાદગીએ એક વાર નહીં પરંતુ ઘણી વખત લોકોના દિલ જીતી લીધા છે. અભિનેત્રી મેકઅપ વિના પણ સુંદર લાગે છે. અમે વાત કરી રહ્યા છીએ અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝની.

ઇલિયાના ડીક્રુઝ બોલિવૂડની બિકી બેબ છે. પાણી દેખાતાની સાથે જ તે મરમેઇડ બની જાય છે અને પછી તેની સુંદર શૈલી બધે જ છવાઈ જાય છે. હાલમાં જ તેણે તેની ઇન્સ્ટા સ્ટોરીમાં બિકી તસવીર શેર કરી છે, જેમાં તે ગ્રીન બિકીમાં સેલ્ફી લેતા જોવા મળી રહી છે. ખાસ કરીને ઇલિયાના તેના બિકી લુક્સને લઈને ખૂબ જ ચર્ચામાં છે. જ્યારે આટલી બધી સુંદરતા છે તો પછી બતાવવાનું કેમ ટાળે ? કદાચ આ જ કારણ છે કે ઇલિયાના ડીક્રુઝ ઘણીવાર બિકી લુકમાં તેની ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

સોશિયલ મીડિયા પર આ અભિનેત્રીએ તેની ઘણી બિકી તસવીરો શેર કરી છે અને તે અવાર નવાર તેના બિકી લુક્સ ચાહકો સાથે શેર કરતી પણ રહે છે જે ચાહકોના દિલમાં હલચલ મચાવે છે. મોકો મળતાં જ તેની સ્ટાઈલ દરિયા કિનારે છવાઈ જાય છે અને પછી જાણે ચાહકો પર હાહાકાર મચી જાય છે. ઇલિયાના માત્ર રીલ લાઇફમાં જ નહીં પરંતુ રિયલ લાઇફમાં પણ ખૂબ જ સુંદર છે.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

ઇલિયાના 35 વર્ષની છે અને તે ભાગ્યે જ ફિલ્મોમાં જોવા મળે છે. પરંતુ તેની બોલ્ડનેસના કારણે આ સુંદરતા સોશિયલ મીડિયા પર ખૂબ જ છવાયેલી છે. ઇલિયાના પોતાના ફિગરને ફ્લોન્ટ કરવાનો કોઈ મોકો છોડતી નથી.માલદીવમાં વેકેશન માટે પહોંચેલી ઇલિયાનાનો બિકી અવતાર ત્યાં ઘણો જોવા મળ્યો હતો. અભિનેત્રી પાસે ઘણુ બિકી કલેક્શન પણ છે જે તેના હોટ દેખાવમાં વધારો કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

ઇલિયાનાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર થતાની સાથે જ વાયરલ થવા લાગે છે. ‘બરફી’, ‘મેં તેરા હીરો’ અને ‘રુસ્તમ’ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી ઇલિયાના ડીક્રુઝ પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. વોટર બ્યુટી કહેવાતી ઇલિયાના ઘણીવાર પાણીમાં મસ્તી કરતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

પરંતુ ઇલિયાના ડીક્રુઝે બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફના જન્મદિવસ પર થોડા સમય પહેલા હાજરી આપી હતી, ત્યારબાદ એક સમાચાર વાયરલ થઈ રહ્યા હતા કે ઇલિયાના કેટરીના કૈફના ભાઈ સેબેસ્ટિયન લોરેન્ટ મિશેલને ડેટ કરી રહી છે. જ્યારથી કેટરિનાના જન્મદિવસ પર ઇલિયાના જોવા મળી, ત્યારથી કેટરિનાના ભાઈ સાથેના તેના સંબંધોને લઇને સોશિયલ મીડિયા પર જોરશોરથી ચર્ચા ચાલી.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

Shah Jina