પતિ બિઝનેસ ટ્રીપ પર થાઇલેન્ડ ગયો, આગલા જ દિવસે જે થયુ તે જોઇ શોક લાગશે…

ભારતીયો અવાર નવાર માલદીવ, ઈન્ડોનેશિયા અને બીજા ઘણા દેશોની મુલાકાત લેતા હોય છે જો કે મોટાભાગના છોકરાઓનું ફેવરેટ ડેસ્ટિનેશન થાઈલેન્ડ છે. આ એટલા માટે કેમ કે થાઈલેન્ડની ટિકિટ સસ્તી છે અને ઉપરથી લોકો તેમનો થાક દૂર કરવા માટે ત્યાં મસાજ પણ કરાવે છે. જો કે, કેટલાક લોકો તો ત્યાં રંગરેલિયા મનાવવા પણ જાય છે.

આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ થાઈલેન્ડ જવાનો ઉલ્લેખ કરે, તો તેની પત્ની અથવા ગર્લફ્રેન્ડના કાન ઊભા થઇ જાય છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક પતિ બિઝનેસ ટ્રીપ પર થાઈલેન્ડ જાય છે અને પત્ની પણ કંઇ કમ નથી. તે તેના પતિના પગલે બીજા જ દિવસે ત્યાં પહોંચી જાય છે.

વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે પ્રિયંકાનો પતિ રેડ ટી-શર્ટ અને જીન્સમાં બેગ લઇ થાઈલેન્ડ જતો બતાવવામાં આવ્યો. પ્રિયંકાએ કહ્યુ કે તેનો પતિ બિઝનેસ ટ્રીપ પર થાઈલેન્ડ જઈ રહ્યો હતો. પરંતુ બીજા જ દિવસે તે તેના પતિને સરપ્રાઈઝ આપવા પહોંચી જાય છે. પ્રિયંકાએ થાઈલેન્ડના ઘણા વીડિયો અને ફોટા શેર કર્યા છે, જેમાં તે તેના પતિ સાથે જોવા મળી રહી છે.

પ્રિયંકાએ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘બિલકુલ સાચી ઘટના – મારા પતિ બિઝનેસ ટ્રિપ પર થાઈલેન્ડ ગયા હતા, બીજા દિવસે હું તેમને સરપ્રાઈઝ કરવા ત્યાં પહોંચી અને અમે સાથે ખૂબ એન્જોય કર્યું.’

 

View this post on Instagram

 

A post shared by (@foodtrendygirl)

Shah Jina