સુરતમાં અઘોરીના ચક્કરમાં પતિએ પત્નને રાખી સુખથી વંચિત, પછી ખુલ્લા મેદાનમાં પત્ની પ્રેમી સાથે માણી રહી હતી સુખ અને અચાનક આવી ગયો પતિ

Surat : 20 વર્ષ નાની પ્રેમિકા સાથે પ્રેમી ખુલ્લા મેદાનમાં માણી રહ્યો હતો સુખ ને પતિ આવી પહોંચ્યો, પછી જે થયું…

પતિ પત્ની વચ્ચે ઝઘડાના કિસ્સાઓ અવાર નવાર સામે આવતા રહે છે, પરંતુ થોડા સમય પહેલા જે કિસ્સો સામે આવ્યો છે તે જાણીને તમારા પણ હોશ ઉડી જશે. કારણ કે આ કિસ્સાની અંદર દોશી કોને માનવા તે પણ એક મોટો પ્રશ્ન બની જશે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર પારડીની એક પરણિત અને બે બાળકોની માતાને એક અન્ય પરણિત વ્યક્તિ સાથે પ્રેમ સંબંધો બંધાયા હતા. જેના બાદ બંને વચ્ચે સંબંધો પણ બંધાવવા લાગ્યા હતા. આ દરમિયાન જ જયારે પરણિતા તેના પ્રેમી સાથે ખુલ્લા મેદાનની અંદર સુખ માણી રહી હતી તે દરમિયાન જ તેનો પતિ ત્યાં આવી ચઢ્યો હતો અને પછી આ સમગ્ર મામલો વધુ ગરમાયો હતો.

આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર પરિણીતાનો પતિ ખેતરમાં કામ કરે છે, પરંતુ છેલ્લા એક વર્ષથી તે કોઈ અઘોરીના સંપર્કમાં આવી ગયો હતો જેના કારણે તે સંસારમાંથી ત્યાગ લઇ અઘોરી બનવા માંગતો હતો. અઘોરીના સંપર્ક આવ્યા બાદ તે વ્યક્તિએ પોતાની પત્ની સાથેના તમામ સંબંધોનો પણ અંત લાવી દીધો હતો. પત્નીના કહેવા છતાં પણ તે પત્ની સાથે કોઈ સંબંધો બાંધતો નહોતો.

તો બીજી તરફ પરણિત મહિલાને પણ સુખ માણવાની ઈચ્છા થતી હતી જેના કારણે તે કપરાડા તાલુકાના પરણીત અને બે સંતાનાના પિતાના પ્રેમમાં પડી હતી. તેમજ તેની સાથે પોતાની જરૂરિયાતો પૂરી કરવા લાગી હતી. તે ઘરેથી રોજ બહાના બનાવીને પ્રેમી સાથે જતી રહેતી હતી અને પ્રેમી સાથે સંબંધ બાંધતી હતી. બીજી તરફ પતિને પત્ની પર શંકા પડવા લાગી હતી.

23 મેના રોજ પરણિતા અને તેનો પ્રેમી કપપરાડના બાલચોંઢી ગામે ખુલ્લા મેદાનમાં સુખ માનવામાં મસ્ત હતા, ત્યારે જ પતિ પત્નીનો પીછો કરતો ત્યાં આવી પહોંચ્યો હતો અને બંનેને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જેના બાદ પતિ બંનેને બાઇક પર બેસાડી તેના ગાામ લઈ આવ્યો હતો અને પોતાના ઘરની બહાર લાકડાના થાંભલા સાથે બાંધી બંનેને અર્ધનગ કરી નાંકઅયા હતા. તેમજ બંને બધાની નજર સામે જ ફટકાર્યા હતા.

આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતા જોવા માટે તે લોકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા, જેમાંથી કોઈએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો અને તસવીરો પણ લઇ લીધી હતી. જેના બાદ આ ઘટનાની જાણ પ્રેમીના પરિવારજનોને થતા તે પણ ત્યાં આવી પહોંચ્યા હતા. અને પ્રેમીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો તો પરણિત મહિલાને 108ની મદદથી નાનાપોંઢા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી

Niraj Patel