પરણેલી પ્રેમિકાને પતિના ગયા બાદ ઘરે મળવા આવ્યો પ્રેમી, પતિ પાછો ફરતા ઘરનો દરવાજો ખોલ્યો તો બંનેને એવી હાલતમાં જોયા કે…

પતિ બહાર ગયો અને ભર બપોરે પત્નીનો પ્રેમી પહોંચ્યો એન્જોય કરવા, ઘરમાં બંને માણી રહ્યા હતા સુખ ને પતિ આવી ગયો……જુઓ વીડિયો

પતિ, પત્ની અને વોર્ન કિસ્સાઓ દેશભરમાંથી સતત સામે  આવી રહ્યા છે, જેના ગંભીર પરિણામો આવતા પણ જોયા છે. હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં પતિના ગયા બાદ ઘરમાં આવેલા પ્રેમી સાથે સંબંધો બાંધવા પ્રેમીની ભારે પડી ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર પરણિત મહિલાને મળવા માટે આવેલા પ્રેમીને જોઈને પાડોશીઓએ તેના પતિને તેની જાણ કરી દીધી. જેના બાદ તેનો પતિ તેના મિત્રો સાથે તેના ઘરે પરત ફર્યો ત્યારે પત્ની અને તેનો પ્રેમી બંને ઘરની અંદર જ હતા.

ત્યારબાદ પતિએ પત્નીના પ્રેમીને ખુબ જ માર માર્યો અને પછી પ્રેમીને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો. એટલું જ નહિ પતિના મિત્રોએ આ આખી જ ઘટનાનો વીડિયો પણ મોબાઇલમાં કેદ કરી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો.

આ ઘટના બની છે ઉત્તરપ્રદેશના લલિતપુરમાં આવેલ વર્ણી જૈન ઇન્ટર કોલેજની પાછળ રહેવા વાળી એક પરણિત મહિલાને તેનો પ્રેમી એકલામાં ઘરે મળવા માટે આવ્યો હતો. આ બધા વચ્ચે જ કોઈએ પતિને તેની સૂચના આપી દીધી. પતિ પણ તેના મિત્રો સાથે ઘરે આવી ગયો. પત્ની સાથે તેના પ્રેમીને જોઈને પતિને પણ ગુસ્સો આવી ગયો અને મિત્રો સાથે મળીને ચપ્પલથી તેને માર માર્યો.

આ દરમિયાન તેની પત્ની પણ પોતાના પ્રેમીને બચાવતી જોવા મળી હતી. તે એમ પણ કહેતી જોવા મળી કે સવારે યુવક અને તેના પતિએ એકસાથે બેસી અને ઘરમાં ચા પણ પીધી હતી. રાત્રે બંનેએ એકસાથે જ ઘરમાં દારૂ પણ પીધો હતો. પરંતુ પતિ હવે એ વાતને લઈને નારાજ હતો કે બપોરની અંદર આ યુવક તેના ઘરની અંદર શું કરી રહ્યો છે ? પતિ અને તેના મિત્રોએ ભેગા મળી અને યુવકને ચપ્પલોથી ખુબ જ માર માર્યો.

પ્રેમી યુવક પણ આ દરમિયાન ચુપચાપ માર ખાતો રહ્યો. તેને સહેજ પણ વિરોધ ના કર્યો. માર માર્યા બાદ પ્રેમીને પોલીસને સોંપી દેવામાં આવ્યો. ત્યારે હવે સોશિયલ મીડિયામાં આ માર મારવાનો વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ ઘટનાની ચર્ચા સમગ્ર વિસ્તારની અંદર ફેલાઈ રહી છે.

Niraj Patel