આ સીધી દેખાતી સ્ત્રીએ છોકરા જોડે બળજબરીપૂર્વક બનાવ્યા સંબંધ, ચુપકેથી વીડિયો ઉતાર્યો પછી 10 લાખ રૂપિયા….જાણો ભયંકર સ્ટોરી

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાપ હનીટ્રેપના કિસ્સા સામે આવે છે, જેમાં કેટલીકવાર યુવતિઓ કે મહિલાઓ દ્વારા યુવકો કે આધેડને પ્રેમની જાળમાં ફસાવવામાં આવે છે અને પછી તેમની સાથે સંબંધ બાંધવામાં આવે છે. આ દરમિયાનનો વીડિયો ઉતારી તેમને બ્લેકમેઇલ કરી પૈસા પડાવવામાં આવતા હોય છે. ત્યારે હાલમાં આવો જ એક મામલો સામે આવ્યો છે. હરિયાણાના મહેન્દ્રગઢમાંથી હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો.

એક મહિલાએ ફોન પર મીઠી વાત કર્યા બાદ પહેલા છોકરાને ઘરે બોલાવ્યો અને પછી બળજબરીથી તેની સાથે સંબંધો બાંધ્યા. એટલું જ નહીં આ દરમિયાનનો વીડિયો ઉતારી જ્યારે છોકરો ઘરેથી જવા લાગ્યો તો છોકરીએ તેને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું. આરોપી છોકરાનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોથી અજાણ્યા નંબર પરથી ફોન આવી રહ્યા હતા. તેણે 5 થી 6 વખત ફોન કરીને તેના ઘરે મળવા બોલાવ્યો. આ વાત પર વિશ્વાસ કરીને તે મહિલાના ઘરે ગયો.

આરોપ છે કે મહિલાએ તેની સાથે બળજબરીથી સંબંધ બાંધ્યા હતા અને જ્યારે તે ઘરેથી જવા લાગ્યો ત્યારે મહિલાએ વીડિયો રેકોર્ડિંગ બતાવી 10 લાખ રૂપિયા આપવાનું કહ્યું. આનાથી તે ગભરાઇ ગયો. આ પછી મહિલાએ સોનાનું કડુ અને ચેન નીકાળી દીધી. આના પર તેણે કહ્યું કે તે કાલે આપી દેશે. આ પછી તે પોલીસ અધિક્ષકને મળ્યો અને પોતાની આપવીતી જણાવી. શનિવાર સવારથી મહિલા તેને વારંવાર ફોન કરીને પૈસાની માંગણી કરતી હતી.

આ પછી પોલીસે મહિલાને રંગે હાથે પકડવાની યોજનાના ભાગરૂપે છોકરાને એક લાખ રૂપિયા આપવા મોકલ્યો. આ દરમિયાન નોટોના નંબરો નોંધવામાં આવ્યા અને જેવા જ છોકરાએ છોકરીએ પૈસા આપ્યા કે તરત જ નજીકમાં ઉભેલી પોલીસ ટીમે પૈસા સાથે મહિલાની ધરપકડ કરી લીધી. આ સમગ્ર મામલે પોલીસનું કહેવું છે કે હનીટ્રેપના મામલાની ફરિયાદ મળી હતી. આ અંગે ઝડપી કાર્યવાહી કરીને મહિલાની રૂ.1 લાખ લેતા ધરપકડ કરવામાં આવી છે. આ મામલે આગળની કાર્યવાહી ચાલુ છે.

Shah Jina