મનોરંજન

કમર પર ઝાલર બાંધીને અક્ષરાએ ઉડાવ્યા હોંશ, પલટતા જ વધી ગઈ લોકોના દિલની ધડકનો

ટીવીની ફેમસ અભિનેત્રી હીના ખાન પોતાના અભિનયના દમ પર ઘરે ઘરમાં એક ખાસ ઓળખ બનાવી ચુકી છે. ટીવી ઈન્ડસ્ટ્રીથી શરૂઆત કરીને હિના બોલીવડમાં પણ પોતાનું નામ બનાવી ચુકી છે.યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ માં સીધી સાદી દેખાતી હિના ખાન અસલ જીવનમાં ખુબ જ બોલ્ડ અને આર્કષક છે.આજે પણ લોકો તેને અક્ષરાના નામથી જ ઓળખે છે. હીના સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક દમદાર તસવીરો શેર કરતી રહે છે.

હીનાનો દરેક અંદાજ લોકોને ખુબ પસંદ આવે છે અને તેની નવી-નવી તસવીરો જોવા માટે લોકો ખુબ જ આતુર રહે છે. એવામાં તાજેતરમાં જ હીનાએ પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જે જોઈને લોકોના હોંશ ઉડી ગયા છે.સામે આયેલી તસવીરોમાં હીનાએ પર્પલ કલરની બ્રાલેટ અને મેચિંગ પ્લાઝો પેન્ટ પહેર્યું છે.

આ આઉટફિટ સાથે હીનાએ લાઈટ મેકઅપ પણ કર્યો છે અને વાળમાં પોની ટેલ બનાવી રાખી છે.આ સિવાય હિનાએ ગોલ્ડન ઈયરરિંગ પહેર્યાં છે અને હાઈ હિલ્સ પણ પહેર્યા છે.તસ્વીરોમાં હિના પોતાની બેક સાઈડ ફ્લોન્ટ કરતી દખાઈ રહી છે અને તેની પાતળી કમર પણ લોકોની નજરો થંભી ગઈ છે.

હીના ખાનની બ્રાલેટમાં બેક સાઈડમાં ઝાલર બનેલી છે જે એકદમ સ્ટાઈલિશ લુક આપી રહી છે.આ લુકમાં હીના ખાન બાલ્કનીમાં ઉભા રહીને અલગ અલગ પોઝ આપી રહી છે અને તેની નશીલી આંખોમાં ચાહકો ડૂબી રહ્યા છે.અમુક જ સમયમાં હીનાની તસવીરો પર લાખો લાઇક્સ આવી ચુકી છે અને લોકો ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે.

યે રિશ્તા ટીવી શો બાદ હીના ખાન કસૌટી ઝિંદગી કી -2 માં કોમોલિકાના કિરદારમાં જોવા મળી હતી અને નાગિન સિરીઝમાં તે નાગિનના અવતારમાં પણ જોવા મળી હતી, હીના ખાન રિયાલિટી શો બિગ બોસ અને ખતરો કે ખિલાડીનો પણ હિસ્સો રહી ચુકી છે. હીના હાલ કંટી ઓફ બ્લાઈડ ફિલ્મને લીધે પણ ચર્ચામાં બનેલી છે, આ સિવાય તે વેબ સિરીઝ સેવન વનમાં પણ જોવા મળશે.

હીના ખાન રોકી જેસવાલ સાથેના રિલેશનને લીધે પણ ચર્ચામાં બનેલી રહે છે. રોકી યે રિશ્તા ક્યાં કેહલતા હૈ ના કો-પ્રોડ્યસર છે. હીનાને હરવા ફરવાનો ખુબ જ શોખ છે અને તે અવાર નવાર રોકી સાથે રજાઓ વિતાવવા દેશ વિદેશમાં ફરતી રહે છે.