ફિલ્મી દુનિયા

4 વર્ષમાં આટલી બદલાઈ ગઈ બજરંગી ભાઇજાનની મુન્ની, 10 તસ્વીરો જોઈને વિશ્વાસ નહિ આવે

સલમાન ખાનનિફોર્મ ‘બજરંગી ભાઈજાન’ જયારે  ટીવીમાં આવે છે. ત્યારે મુન્નીની માસુમિયતને દિલને અડી જાય છે. ફિલ્મમાં મુન્નીનો રોલ ચાઈલ્ડ આર્ટિસ્ટ હર્ષાલી મલ્હોત્રાએ નિભાવ્યો હતો.

ત્યારે તેની ઉંમર ફક્ત 7 વર્ષની જ હતી. પહેલી જ ફિલ્મમાં હર્ષાલીનો રોલ ઘણો સ્ટ્રોંગ રહ્યો હતો. હવે હર્ષાલી 11 વર્ષની થઇ ગઈ છે. તેના લુકમાં પણ ઘણો બદલાવ આવ્યો છે.

આ ફિલ્મમાં  ફક્ત સલમાન ખાનની જ નહીં પરંતુ મુન્નીનો રોલ નિભાવતી હર્ષાલીના રોલની પણ તારીફ કરવામાં આવી હતી. આ ફિલ્મમમાં મુન્નીની માસુમિયત અને તેના હાથ ઉઠાવીને વાત કરવાના અંદાજ લોકોના દિલમાં ઘર કરી ગયા હતા. બજરંગી ભાઈજાનની ફિલ્મને 17 જુલાઈએ ચાર વર્ષ પૂર્ણ થાય છે. આ ચાર વર્ષમાં બજરંગીનું મુન્નીમાં પણ ઘણો બદલાવ આવી ગયો છે.

જે સમયે મુન્ની ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી  ત્યારે તેની ઉંમર 7 વર્ષની હતી. હાલ સલમાન ખાનની મુન્ની ઘણી સ્ટાઈલિશ થઇ ગઈ છે. તો સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ છે.

બજરંગી ભાઈજાન  ફિલ્મ પહેલા હર્ષાલી ઘણી ટીવી સીરિયલમાં નજરે આવી ચુકી છે. જેમાં ‘કુબુલ હૈ, લૌટ આઓ તુમ,અને સાવધાન ઇન્ડિયા શામિલ છે. રિપોર્ટ અનુસાર હર્ષાલી જલ્દી જ ‘નાસ્તિક’ ફિલ્મમાંસ નજરે આવી શકે છે.

‘નાસ્તિક’ હર્ષાલીની બીજી ફિલ્મ હશે. બજરંગી ભાઈ જાન માટે હર્ષાલીને  સ્ક્રીન એવોર્ડ ફોર બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટ એવોર્ડ પણ હાંસિલ કર્યો હતો.

 

View this post on Instagram

 

Dance 💃 time …..

A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) on

બજરંગી ભાઈજાનને કબીરસિંહે ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન હર્ષાલી અને કરીના કપૂર હતા. આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે સલમાન ખાન મુન્નીને લઈને તેના માતા-પિતાને  મળવવવા માટે પાકિસ્તાન જાય છે.

એક ઇન્ટરવ્યૂમાં જાણવા મળ્યું હતુંકે, મુન્ની ફિલ્મમાં સેટ પર  ફ્રી સમયગાળામાં સલમાન ખાન અથવા કબીર ખાનના ફોનમાં બાર્બી વળી ગેમ રમ્યા કરતી હતી. તો નવરાશના સમયમાં સલમાન સાથે ટેબલ ટેનિસ પણ રમતી હતી.

 

View this post on Instagram

 

Caption ????

A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) on

એક રીપોર્ટ અનુસાર સલમાન જયારે ફાઇટિંગ સીન કરે કે ઇમોશનમ સીન કરે ત્યારે ફિલ્મના શૂટિંગ દરમિયાન હર્ષાલી રડવા લાગતી હતી. સાથે કે વધારે અવાજના કારણે પણ ડરી જતી હતી. ત્યારે સલમાન અને કબીર ધ્યાન રાખતા હતા કે તે દરમિયાન હર્ષાલી કોઈ સાથે વાત કરવામાં વ્યસ્ત હોય. હર્ષાંકલી ને જયારે કોઈ સીન સમજમાં ના આવતો ત્યારે તે કબીરસિંઘ પાસે જઈને તે સીન માટે પૂછતી હતી. મુન્નીના રોલ માટે 5 હાજર બાળકોમાંથી હર્ષલીની પસંદગી કરવામાં આવી હતી. હર્ષાલીએ કરિયરની શરૂઆત કૃતિ સેનન સાથે એક એડ્થી કરી હતી.







Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.