દુલ્હા પર હક જતાવા દુલ્હને બધાની સામે કર્યું એવું કે બધા રહી ગયા દંગ, વાયરલ થયો વીડિયો…

દુલ્હને એવી હરકત કરી કે લગ્નમાં આવેલા બધા લોકો શરમાઈ ગયા, જુઓ વીડિયો

સોશ્યિલ મીડિયા પર કંઈક ને કંઈક વાયરલ થતું રહેતું હોય છે. ઇન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક દરેક પ્લેટફોર્મ પર આવા વીડિયો અને તસવીરો વાયરલ થતી રહેતી હોય છે. સોશ્યિલ મીડિયા પર વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં લગ્નના સ્ટેજ પર દુલ્હન તેના દુલ્હા સાથે કંઈક એવું કરે છે જેને જોઈને દરેક હેરાન થઈ જાય છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હનને જયારે સ્ટેજ પર બેસવા માટેની જગ્યા નથી મળતી તો દુલ્હાના ખોળામાં જઈને બેસી જાય છે. લગ્નના સ્ટેજ પર દુલ્હનના આવા અજીબ વર્તને ઈન્ટરનેટ યુઝર્સનું પણ દિલ જીતી લીધું છે. દુલહનનો આવો સ્વેગ જોઈ પાર્ટીમાં રહેલા લોકો પણ ચોકી જાય છે. સોશ્યિલ મીડિયા પર આ વીડિયોને ‘અલ્વિન ફિલ્મ’નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જોકે આ વિડીયો ક્યાંનો છે તેની કોઈ જાણકારી મળી શકી નથી.

પ્રતિકાત્મક તસવીર

વીડિયોમાં જોઈ શકાય છે કે લગ્નના સ્ટેજ પર દુલ્હા તેના મિત્રો સાથે સ્વેગથી બેસીને વાતો કરી રહ્યા છે, એવામાં દુલ્હનની એન્ટ્રી થાય છે. દુલ્હનના કપડામાં છોકરી ખુબ જ સુંદર દેખાઈ રહી છે. તેને પણ અલગ અલગ અંદાજથી દુલ્હા પર તેનો હક જમાવ્યો છે. સોફા પર જગ્યા ના હોવાના કારણે દુલ્હન બધાની સામે જ દુલ્હાના ખોળામાં બેસી જાય છે. તેના પતિ પર હક જમાવાની દુલ્હનની આ નવી સ્ટાઇલ છે.

આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. 3 લાખથી પણ વધારે લાઇક્સ આવી છે. લગ્નના આવા ઘણા વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતા રહેતા હોય છે તેમાં આ વિડીયો પણ ચર્ચામાં રહ્યો છે. દુલહને સ્ટેજની સીડી ચઢતા પહેલા રિવોલ્વરથી હવામાં ફાયર કર્યું હતું. તેના પછી દુલ્હાએ તેનો હાથ પકડીને તેને સ્ટેજ પર લઇ ગયો. આ વીડિયો પણ ખુબ જ વાયરલ થયો હતો.

Patel Meet