કંગના શર્માએ ડીપનેક બોલ્ડ ગાઉનમાં વિખેર્યો હુસ્નનો જલવો, ગોર્જિયસ લુક જોઇ ચાહકો દિલ હારી બેઠા

બેશરમીની બધી જ મર્યાદાઓ તોડી 😳 કંગના એ ડીપનેક બોલ્ડ ગાઉનમાં વિખેર્યો હુસ્નનો જલવો, બાપ રે બાપ શું ફિગર છે મસ્ત મસ્ત નું – જુઓ તસવીરો

બોલિવૂડ એક્ટ્રેસ કંગના શર્માએ તેની પહેલી ફિલ્મથી જ બતાવી દીધુ હતું કે તે કેટલી બોલ્ડ છે. આજે પણ તે પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે. કંગનાએ 2016 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. બાદમાં તે રામ રતન, મોના હોમ ડિલિવરી, યુઝ્ડ અને સાયા-એ-ઇશ્ક જેવી ઘણી વેબ સિરીઝમાં જોવા મળી હતી. તેણે ‘ધ કપિલ શર્મા શો’માં પણ કામ કર્યુ છે.

અભિનય ઉપરાંત તેણે ઘણા પંજાબી મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે. કંગનાને અવાર નવાર પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવે છે અને આ દરમિયાન તેના અલગ અલગ બોલ્ડ અને ગોર્જિયસ લુક્સ સામે આવે છે. કંગનાનું કરિયર ખૂબ જ ઉથલપાથલભર્યું રહ્યુ. જેની પાછળનું કારણ હતુ તેના લગ્ન… હકીકતમાં, પોતાની કારકિર્દી શરૂ કરતાની સાથે જ તે એક એવી વ્યક્તિને મળી જેના પ્રેમમાં પડી ગઈ.

તેણે જણાવ્યું કે વર્ષ 2019માં તે યોગેશ નામના એક માણસને મળી, જેણે તેને વિદેશમાં ધાર્મિક સ્થળોએ લઈ જવાનું શરૂ કર્યું અને આ સમય દરમિયાન તે માણસે કંગનાને એક આઇલેન્ડ પર લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો. કંગના લગ્ન માટે તૈયાર નહોતી કારણ કે તે તેના પરિવારમાં એકમાત્ર કમાતી છોકરી હતી, જેની કમાણી પરિવારના ખર્ચ માટે જવાબદાર હતી અને તેના પરિવારના સભ્યો પણ યોગેશ સાથે તેના લગ્નની વિરુદ્ધ હતા.

પરંતુ, આઇલેન્ડ પર યોગેશે તેને પ્રપોઝ કર્યું અને તેને તેની સાથે લગ્ન કરવા માટે રાજી કરી. પછી બંનેના લગ્ન થયા. લગ્ન પછી કંગના થોડા સમયમાં પ્રેગ્નેંટ થઈ ગઈ હતી. ત્યારબાદ યોગેશ કંગનાને તેની ગર્ભાવસ્થા દરમિયાન તેની માતાના ઘરે છોડી ગયો અને જ્યારે કંગનાએ એક છોકરાને જન્મ આપ્યો, ત્યારે તેને ખબર પડી કે યોગેશ પહેલાથી જ પરિણીત હતો અને તેણે તેની પહેલી પત્નીને છૂટાછેડા આપી દીધા હતા.

એટલું જ નહીં, પાછળથી કંગનાને એ પણ ખબર પડી કે તેના ઘણી બીજી છોકરીઓ સાથે અફેર છે. કંગનાની એક ભૂલે તેની કારકિર્દી અને જીવન બંને બરબાદ કરી દીધા, જો કે તેણે ક્યારેય હિંમત હારી નહિ અને સખત મહેનત કરી. ભલે તે ફિલ્મોમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ ન રહી પણ તેણે સોશિયલ મીડિયા, વિડીયો આલ્બમ અને વેબ સિરીઝ દ્વારા લોકોના દિલમાં સ્થાન બનાવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Previous Article

અવનીત કૌરનો બોલ્ડ અંદાજ, ખુલ્લા બટનમાં ક્લીવેજ ફ્લોન્ટ કરી ઉડાવ્યા ચાહકોના હોંશ, યુઝર બોલ્યા- હોટનેસ ઓવરલોડેડ

Next Article

કોને ખબર હતી આ ખુશીઓ ગમમાં ફેરવાઇ જશે, રાજા રઘુવંશી ખૂબ જ ખુશ હતો, સોનમ સાથે લગ્ન પહેલાનો આ વીડીયો જોઈ ખરેખર આંખો નમ થઈ જશે

error: Unable To Copy Protected Content!