ટીવીની સૌથી પ્રખ્યાત અભિનેત્રી અવનીત કૌરે ખૂબ જ ઓછા સમયમાં એટલી લોકપ્રિયતા મેળવી છે, જે ઘણા વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં રહેલ એકટર્સ પણ નથી મેળવી શક્યા. અવનીત કૌર ટીવીનો તે ચહેરો છે, જેને દર્શકો ખૂબ પસંદ કરે છે. એટલું જ નહીં, આ અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે,
તાજેતરમાં તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ખૂબ જ બોલ્ડ ફોટા શેર કર્યા છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે અવનીતે સફેદ શર્ટ અને સ્લિમ ફીટેડ પેન્ટ પહેર્યું છે, જેમાં તેનો બોલ્ડ અને સ્ટનિંગ લુક દેખાય છે, આ ફોટોઝ એ ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે, અને ચાહકો આ ફોટા જોઈને પાગલ થઈ રહ્યા છે.
આ આઉટફિટમાં, અવનીતે શર્ટના ઉપરના બટન ખુલ્લા રાખ્યા છે અને ક્લીવેજને બેજિજક ફ્લોન્ટ કરી રહી છે, જે તેનો કોન્ફિડન્સ અને બોલ્ડનેસ બંનેને સ્પષ્ટપણે દર્શાવે છે. તેની રેડ મીની બેગ આઉટફિટમાં એક સંપૂર્ણ પોપ આપી રહી છે, જે ફેશનનું એક મહાન મિશ્રણ લાગે છે. અભિનેત્રીએ ખુલ્લા વાળ અને મિનિમલ મેકઅપ સાથે તેના લુકને કંપલીટ કર્યો છે, જેનાથી તેનો ઓવરઓલ લુક વધુ હોટ બની ગયો.
ચાહકો તેના આ ફોટા પર ફાયર અને હાર્ટ ઇમોજી શેર કરી રહ્યા છે. પ્રીમિયમ હોટલના રૂમ જેવા બેકડ્રોપમાં લેવામાં આવેલી આ તસવીરોએ આ ફોટોશૂટને વધુ ગ્લેમરસ બનાવી દીધુ છે. કેમેરા સામે અવનીતના કિલર પોઝ વિશે તો કહેવું જ શું…
આ તસવીરો ઇન્ટરનેટ પર આગ લગાવી રહી છે. ચાહકો આ ફોટા પર ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે, એક યુઝરે લખ્યું, “વિરાટ ભાઈ તો તેના પર ફિદા થઇ જશે”, જ્યારે બીજાએ કહ્યું, “અત્યંત સુંદર”, જ્યારે ત્રીજા યુઝરે લખ્યું ‘ખૂબસૂરત’ અને બીજા યુઝરે લખ્યું, ‘હોટનેસ ઓવરલોડ’.
અવનીતનો આ લુક સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે, અને ફેશન પ્રેમીઓ માટે પ્રેરણા બની રહ્યો છે.