અરબાઝ ખાનની જુવાન ગર્લફ્રેન્ડે બ્લેક ટ્રાન્સપરન્ટ ટોપમાં કરાવી નાખ્યું સૌથી હોટ ફોટોશૂટ, લોકો તસ્વીરોને ઝૂમ કરી કરીને જોવા લાગ્યા

55 વર્ષના અરબાઝ ખાનનું મલાઈકા પછી આ જુવાન સાથે ઇલુ ઇલુ ચાલી રહ્યું છે, બોલ્ડ ફિંગરમાં નંબર 1 પર આવે છે જુઓ

બોલિવુડ અભિનેતા અબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની પોતાની શાનદાર ફેશન સ્ટાઇલ માટે લાઇમલાઇટમાં રહે છે. હોટ લુકમાં તેનું મોર્નિંગ વોક હોય કે પછી હોટ ફોટોશૂટ, તે દરેક લુકમાં તેની ફેશનથી કહેર વરસાવતી જોવા મળે છે. હાલમાં જ તેણે તેના તાજેતરના ફોટોશૂટને સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યુ છે. જેમાં તે ટ્રાન્સપરન્ટ ડીપનેક ટોપ પહેરીને અલગ સ્વેગમાં પોઝ આપતી જોવા મળે છે. જોર્જિયા એન્ડ્રિયાની દ્વારા જે ફોટોશૂટ શેર કરવામાં આવ્યુ છે

તેમાં તે બ્લેક ક્રોપ ટોપ અને પિંક હોલોગ્રાફિક પેન્ટમાં જોવા મળી રહી છે. ટોપની ડીપ કટ નેકલાઇન તેના લુકમાં બોલ્ડનેસનો સ્પર્શ ઉમેરી રહી હતી. આ લુક સાથે જોર્જિયાએ સિલ્વર સ્ટ્રેપી હીલ્સ પહેરી હતી અને બ્લેક નેલપેંટ ધ્યાન આકર્ષિત કરી રહી હતી. જોર્જિયા એવી હસીનાઓમાંની એક છે જે માત્ર સ્ટાઇલિશ દિવા જ નથી પરંતુ જ્યારે પોઝ આપવાની વાત આવે છે ત્યારે તે સૌથી આગળ હોય છે.

જો તમે તેની તસવીરો જોશો તો તે તેના ફિગરને અલગ જ રીતે ફ્લોન્ટ કરતી જોવા મળે છે. હસીનાએ પહેલા જમ્પસૂટમાં તસવીરો શેર કરી હતી, જે પણ એકદમ ક્લાસી હતી. એવું નથી કે હસીના માત્ર બોલ્ડ કપડામાં જ ધૂમ મચાવે છે, પરંતુ કેઝ્યુઅલ લુકમાં પણ તે ખૂબ જ કૂલ લાગે છે. તે શોર્ટ્સમાં તેના ટોન્ડ પગને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. જોર્જિયા એન્ડ્રિયાની તેના બોલ્ડ ફોટોશૂટ માટે અવારનવાર ચર્ચામાં રહે છે.

જોર્જિયા એન્ડ્રિયાની અત્યારે ભલે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તે ઇન્સ્ટાગ્રામ પર પ્રભુત્વ જાળવી રાખે છે. અરબાઝ ખાન આમ તો ઘણીવાર પત્ની મલાઇકા અરોરાને લઇને ચર્ચામાં રહે છે. પરંતુ જયારથી તેમનો તલાક થયો છે ત્યારથી તે તેમની હોટ અને ગ્લેમરસ ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાનીને લઇને ખબરોમાં રહે છે. અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની ખૂબ જ ખૂબસુરત છે.

તે સોશિયલ મીડિયા પર કોઇ પણ પોસ્ટ શેર કરે તો તે ખબરોમાં છવાઇ જાય છે.ઉલ્લેખનીય છે કે, જોર્જિયા મીકા સિંહ સાથે મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે. થોડા સમય પહેલા જ તે ભારત આવી છે. તે બોલિવુડમાં કામ કરવા ઇચ્છે છે. તે તેનું પોતાનું નામ બનાવવા માંગે છે.જોર્જિયા અને અરબાઝ ખાન બંને ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઘણીવાર બંને સાથે પાર્ટીમાં સ્પોટ થાય છે. ખબરો અનુસાર,

જોર્જિયા અને અરબાઝે તેમનો ક્વોરેન્ટાઇન પીરિયડ પણ સાથે સ્પેન્ડ કર્યો હતો.જોર્જિયા પહેલા અરબાઝ ખાન લગભગ 19 વર્ષ સુધી અભિનેત્રી મલાઇકા અરોરા સાથે રહ્યા હતા. બંનેનું લગ્નજીવન ઘણુ સારુ ચાલી રહ્યુ હતુ. બંનેને એક દીકરો અરહાન પણ છે. પરંતુ અચાનક જ તેમના અલગ થવાની ખબર સામે આવી.

Shah Jina