Oops મોમેન્ટનો શિકાર થતા માંડ-માંડ બચી અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ, જુઓ તસવીરો

બોલિવૂડ એક્ટર અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની આ દિવસોમાં તેની બોલ્ડ સ્ટાઇલના કારણે ચર્ચામાં છે. જોર્જિયા એન્ડ્રિયાની જ્યારે પણ સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરે છે, ત્યારે ચાહકો ઘણીવાર તેની હોટનેસ પર પોતાના દિલ ગુમાવી બેસે છે. હાલમાં જ જોર્જિયાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. દર વખતની જેમ આ વખતે પણ જોર્જિયા એન્ડ્રિયાનીએ પોતાની બોલ્ડનેસની હદ વટાવી દીધી છે.

તેણે એવા કપડાં પહેર્યા કે બધું કેમેરામાં કેદ થઈ ગયું. જોર્જિયા આ દિવસોમાં અરબાઝ ખાન સાથેના સંબંધોના સમાચારને કારણે ચર્ચામાં છે.  જોર્જિયાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક એવી બોલ્ડ તસવીરો શેર કરી છે, જેને જોઈને ચાહકોના હોંશ ઉડી ગયા છે. જો કે આ વખતે પણ જોર્જિયા એન્ડ્રિયાનીએ પોતાની તસવીરોથી ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે. આ તસવીરોમાં, જોર્જિયા એન્ડ્રિયાનીએ સફેદ બ્રાલેટ પહેરી છે,

 

View this post on Instagram

 

A post shared by Ujjwala Khalkar (@beautybyujwala)

જેની ડીપનેકને કારણે તેના હદથી વધારે ક્લીવેજ ફ્લોન્ટ થઇ રહ્યા છે. જોર્જિયાએ અલગ-અલગ સ્ટાઈલમાં ફોટોશૂટ કરાવ્યું છે, તે ક્યારેક સૂઈને તો ક્યારેક પોઝ આપીને ચાહકોને મદહોંશ કરી રહી છે. આ આઉટફિટમાં તેણે બ્રા નથી પહેરી અને તે સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે. તે પોતાની હોટનેસથી બધાનું ધ્યાન ખેંચી રહી છે. જોર્જિયાની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywoodflash (@bollywoodflash01)

જેના આધારે ચાહકો તેના આ ફોટાને જોરદાર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.આ પહેલીવાર નથી જ્યારે જોર્જિયાની તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની હોય, આ પહેલા પણ જોર્જિયા તેના સારા લુકને કારણે લાઇમલાઇટ લૂંટી ચૂકી છે. જોર્જિયા એન્ડ્રિયાની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જે અંતર્ગત તે લગભગ દરરોજ પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Gujju Girl (@gujju_girl_1514)

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ અને મોડલ જોર્જિયા એન્ડ્રિયાની બી-ટાઉનમાં તેના કિલર લુક માટે ઘણી ફેમસ છે.તમને જણાવી દઈએ કે જોર્જિયા મોટા ભાગના બોલિવૂડ સ્ટાર્સની જેમ સોશિયલ મીડિયા પર સમય પસાર કરવાનું પસંદ કરે છે અને તેના ચાહકોને તેના સુંદર ફોટા અને વીડિયો સાથે તેના જીવનમાં ડોકિયું કરવાનો મોકો આપે છે.

જોર્જિયા અરબાઝ સાથેના અફેરને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. જો કે, જોર્જિયા અને અરબાઝ ખાન વચ્ચે ઉંમરનું અંતર ઘણું વધારે હોવા છત્તાં પણ બંને વચ્ચેના પ્રેમમાં કોઇ અંતર નથી.

Shah Jina