મનોરંજન

પોતાના પરિવાર સાથે બેસીને ક્યારેય નહિ જોઈ શકો દીપિકા પાદુકોણની “ગહરાઈયા”ના આવા બોલ્ડ સીન, તમે પણ શરમથી માથું ઝુકાવી લેશો, જુઓ તસવીરો

બોયકટના ઝપટે ચડેલી દીપિકાએ લગ્ન પછી જુવાન હીરો સાથે ખુબ બીભત્સ સીનો આપ્યા, પોતાના પરિવાર સાથે બેસીને ક્યારેય નહિ જોઈ શકો

બોલીવુડમાંના પાવર કપલમાંથી એક માનવામાં આવતા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની જોડીને લોકો ખુબ જ પ્રેમ કરે છે. આ બંનેનું ફિલ્મી કેરિયર પણ ખુબ જ શાનદાર રહ્યું છે. ત્યારે દીપિકા પાદુકોણની આવનારી ફિલ્મ “ગહરાઈયા”નું ટ્રેલર લોન્ચ થઇ ગયું છે અને દીપિકા પાદુકોણ ટ્વીટર ઉપર છવાયેલી છે.

લાંબા સમય બાદ દીપિકાને સ્ક્રીન ઉપર જોઈને તેના ચાહકો પણ ખુબ જ ઉત્સાહિત છે. જોકે દીપિકા હાલમાં જ ફિલ્મ “83”માં જોવા મળી હતી પરંતુ આમાં તે ગેસ્ટ અપિયરન્સમાં હતી અને લુક બદલ્યો હતો. “ગહરાઈયા” મેકર્સે ફિલ્મનું 2 મિનિટ 16 સેકન્ડનું ટ્રેલર રિલીઝ કર્યું છે.

આમાં દીપિકા પાદુકોણ, સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે અને ધૈર્ય કર્વાના અભિનયના વખાણ થઈ રહ્યા છે. ટ્રેલરમાં ઘણા અંતરંગ દ્રશ્યોની ઝલક બતાવવામાં આવી છે. ફિલ્મમાં વધુ બોલ્ડનેસની અપેક્ષા રાખી શકાય છે. ફિલ્મના આ શૂટ ઈન્ટિમસી ડિરેક્ટર ડાર ગાઈની સામે શૂટ કરવામાં આવ્યા છે.

“ગહરાઈયા”ના પોસ્ટરમાં ઇન્ટિમસી ડિરેક્ટર ડાર ગાઈને શ્રેય આપવામાં આવ્યો હતો. ત્યારથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે તેમાં હોટ અને સ્ટીમી સીન્સ હોઈ શકે છે. હવે મેકર્સે તેના ટ્રેલરમાં એક ઝલક આપી છે. આ ફિલ્મ ગૂંચવાયેલા લોકોના વણઉકેલાયેલા સંબંધોની વાર્તા લાગે છે. તેમાં દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી વચ્ચેના એક્સ્ટ્રા-મેરિટલ અફેરને દર્શાવવામાં આવ્યું છે

દીપિકા પાદુકોણ અલીશાના રોલમાં છે. ધૈર્ય એટલે કે કરણ તેનો પતિ બની ગયો છે. બંને એકબીજાથી અલગ સ્વભાવના છે. અનન્યા પાંડેએ ટિયાનો રોલ કર્યો હતો. તેનો મંગેતર જૈન એટલે કે સિદ્ધાંત ચતુર્વેદી છે. ફિલ્મમાં સિદ્ધાંત દીપિકા તરફ આકર્ષાય છે. આ પછી ચારેય સંબંધો વધુ જટિલ લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by ‘ (@deepika.my.world)

ટીઝરમાં દીપિકા અને સિદ્ધાંત વચ્ચે કિસિંગ અને ઈન્ટિમેટ સીન્સ છે. બંનેની કેમેસ્ટ્રી લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. અનન્યા અને સિદ્ધાંત વચ્ચે એક બોલ્ડ સીન પણ છે. આ દ્રશ્યો ઈન્ટીમસી ડિરેક્ટર ડર ગેની સામે શૂટ કરવામાં આવ્યા છે. પોસ્ટર પર તેને ક્રેડિટ પણ આપવામાં આવી છે.

MeToo કેસ પછી ફોરેનમાં કો-ઓર્ડિનેટરનો ટ્રેન્ડ સામે આવ્યો. હવે ભારતમાં પણ ઘણી ફિલ્મોનું શૂટિંગ ઈન્ટિમસી કો-ઓર્ડિનેટરની સામે થાય છે. ડાર ગાઈ “ગહરાઈયા”ના ન્ટિમસીના નિર્દેશક છે. ઈન્ટીમસી ડાયરેક્ટર્સ એ વાતનું ધ્યાન રાખે છે કે ઈન્ટીમેટ સીન આપતી વખતે કલાકારો અસ્વસ્થતા ન થાય. સાથે જ તેમની સાથે સીન શૂટ કરવાના નામે કંઈ ખોટું પણ ન હોવું જોઈએ.