‘સરિતા ભાભી’ની હોટનેસનો નથી કોઇ તોડ, રિયલ લાઇફમાં પણ છે ખૂબ જ બોલ્ડ અને ગોર્જિયસ – બસ એકવાર જુઓ તસવીરો
‘ગંદી બાત’ અને ‘મસ્તરામ’ જેવી એડલ્ટ સિરીઝથી ઓટીટીની દુનિયામાં ખાસ ઓળખ બનાવનાર અભિનેત્રી આભા પોલ માત્ર રીલ લાઇફમાં જ નહિ પરંતુ રિયલ લાઇફમાં પણ ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ છે. તે માત્ર વેબ સિરીઝમાં જ પોતાની સ્ટાઈલનો જાદુ નથી ફેલાવતી, પરંતુ ઈન્સ્ટાગ્રામ પર પણ ફેન્સને તેના પરફેક્ટ ફિગરથી વાકેફ કરતી રહે છે.
View this post on Instagram
વેબ સિરીઝની દુનિયામાં ‘સરિતા ભાભી’ના નામથી પ્રખ્યાત એક્ટ્રેસ આભા પૉલના ઇન્સ્ટાગ્રામ પર 1.5 મિલિયન ફોલોઅર્સ છે. એક્ટ્રેસ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો અને વિડીયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. આભાની બોલ્ડનેસનો પુરાવો તેની સોશિયલ મીડિયા પરની તસવીરો અને વીડિયોમાં જોવા મળે છે.
View this post on Instagram
જેમાં તે ઘણીવાર બિકીની અને શોર્ટ ડ્રેસ તેમજ ડીપનેક આઉટફિટ્સમાં જોવા મળે છે. આભા પોલ ‘ગંદી બાત’ અને ‘મસ્તરામ’ તેમજ કામાસૂત્ર જેવી વેબ સિરીઝમાં એડલ્ટ અને ઇન્ટિમેટ સીન્સ પણ આપી ચૂકી છે.
View this post on Instagram
આભા પોલનું નામ તે હસીનાઓમાં સામેલ છે જે તેની દરેક તસવીરમાં હોટનેસનો સ્પર્શ ઉમેરે છે અને ચાહકો તેની સ્ટાઇલના દીવાના બની જાય છે. અભિનય ઉપરાંત આભા તેની બોલ્ડ સ્ટાઈલ માટે પણ જાણીતી છે. માત્ર બિકીનીમાં જ નહીં, પરંતુ સાડીમાં પણ આભા લોકોને પોતાના દિવાના બનાવે છે.
View this post on Instagram
ક્લીવેજને ફ્લોન્ટ કરતા પણ અભિનેત્રીએ તેના ઘણા ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે, જેના પર લોકો ખુલ્લેઆમ પ્રેમ વરસાવે છે. આભા પોલની દરેક સ્ટાઈલ તેના ફેન્સને પસંદ આવે છે અને લોકો તેના દરેક લુકના વખાણ પણ કરે છે.
View this post on Instagram