મસ્ત થઇને ડીજે પર નાચી રહ્યા હતા કાકા, ત્યારે દંડો લઇને પહોંચ્યા કાકી અને પછી જે થયુ… જુઓ વાયરલ વીડિયો

સોશિયલ મીડિયા પર ઘણીવાર ફની વીડિયો વાયરલ થતા રહેતા હોય છે. ત્યારે હાલમાં જ એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઇે તમે તમારુ હસવું નહિ રોકી શકો. સોશિયલ મીડિયા પર આ વીડિય ખૂબ જ ધમાલ મચાવી રહ્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે, એક કાકા ડાંસ ફ્લોર પર ખૂબ જ મસ્ત થઇને ઠુમકા લગાવી રહ્યા છે. ત્યારે જ તેમની પત્ની થોડીવારમાં ડંડો લઇને આવે છે અને પત્નીના હાથમાં ડંડો જોઇ કાકા એવા ભાગે છે કે, તે જોઇને હસવું રોકી શકાતુ નથી.

સોશિયલ મીડિયા પર આ વીડિયોને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. યુઝર્સ પણ ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે, આ ખતરો તો એવો છે કે, જીવનની સાથે પણ અને તે બાદ પણ. એક અન્ય યુઝરે લખ્યુ કે, સાવધાની હટી તો પત્ની ભડકી…

તમે પણ જુઓ આ વીડિયો :-

Shah Jina