ભારતનું એ ગામ જ્યાં પુરુષો પાસે પ્રેગ્નેટ થવા આવે છે વિદેશી યુવતિઓ….

Source : ભારતના આ ગામના પુરુષો પાસેથી પ્રેગ્નેન્ટ થવા આવે છે વિદેશી મહિલાઓ, જાણો આ અજીબ ઇચ્છા પાછળનું કારણ?

પ્રેગ્નેટ થવા માટે લદ્દાખના આ ગામમાં આવે છે વિદેશી મહિલાઓ, કારણ જાણી રહી જશો હેરાન

ભારતમાં અહીં પ્રેગ્નેટ થવા આવે છે વિદેશથી મહિલાઓ, સાંભળવામાં અજીબ પણ કાર ચોંકાવી દેશે

ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ છે, જે તેની સુંદરતા અને ખડકાળ પર્વતો માટે જાણીતો છે. પરંતુ આજે અમે તમને લદ્દાખ વિશે એક એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે કદાચ પહેલા ક્યારેય સાંભળ્યું નહીં હોય. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લદ્દાખમાં એક એવું ગામ છે જ્યાં વિદેશી મહિલાઓ ગર્ભવતી થવા આવે છે.

જણાવી દઈએ કે કારગિલથી 70 કિલોમીટર દૂર લદ્દાખમાં એક ગામ છે. આ ગામ આર્ય વેલી તરીકે ઓળખાય છે. એવો દાવો કરવામાં આવે છે કે વિદેશી દેશો, ખાસ કરીને યુરોપિયન દેશોમાંથી મહિલાઓ અહીં એટલા માટે આવે છે કે તેઓ અહીંના પુરૂષોથી ગર્ભવતી થઈ શકે. આ વાત થોડી વિચિત્ર લાગશે પણ મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સાચું છે.

આ પાછળનું કારણ ?
લદ્દાખની આર્ય વેલીમાં બ્રોક્પા જાતિના લોકો રહે છે. તેમના વિશે એવું કહેવાય છે કે આ લોકો એલેક્ઝાન્ડર ધ ગ્રેટની સેનાના વંશજ છે. એટલું જ નહીં, દાવો એ પણ છે કે તે વિશ્વમાં બાકી રહેલા છેલ્લા શુદ્ધ આર્ય છે. એવું કહેવાય છે કે જ્યારે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ ભારત છોડીને જઈ રહ્યો હતો ત્યારે તેની સેનાનો કેટલોક ભાગ ભારતમાં રહ્યો હતો અને તેમના વંશજો હજુ પણ ભારતમાં છે.

વિદેશી મહિલાઓ કેમ આવે છે ?
એલેક્ઝાન્ડરની સેનાની જેમ વિદેશી મહિલાઓ પણ સારા શરીર, શારીરિક બંધારણ અને મજબૂત શરીરવાળા બાળકોની ઈચ્છા સાથે અહીં આવે છે અને ગર્ભવતી થયા પછી અહીંથી નીકળી જાય છે. એવું પણ કહેવાય છે કે પહેલા આ સમુદાયના લોકોમાં બહુ ક્રેઝ ન હતો, પરંતુ ઈન્ટરનેટ પર પ્રસિદ્ધિ પછી વિદેશી મહિલાઓની સંખ્યા વધવા લાગી છે. વિદેશી મહિલાઓ શારીરિક સંબંધોના બદલામાં પુરુષોને પૈસા આપે છે.

જો કે બ્રોક્પા દાવો કરે છે કે તેઓ આર્યના વંશજ છે, આનો કોઈ પુરાવો નથી. તેમના વિશે કોઈ તપાસ નથી, પરંતુ તેમની ઊંચાઈ, શારીરિક બંધારણ અને કેટલીક વાર્તાઓ અને લોકકથાઓના આધારે તેઓ શુદ્ધ આર્ય હોવાનો દાવો કરે છે. ઘણા નિષ્ણાતો કહે છે કે સગર્ભાવસ્થા પર્યટન માત્ર એક બનાવેલી વાર્તા છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!