વિદેશમાં 3 ભારતીયોની મોત, બે જીંદગી બચાવવામાં ત્રણ જીંદગી થઈ ગઈ સ્વાહા, નબળા હૃદય વાળા વીડિયો ન જોતા

9 વર્ષની દીકરી શ્રુતી અને 6 વર્ષનો દીકરો શ્રેયસ દરિયામાં ડૂબ્યો તો પપ્પા ખેંચવા ગયા અને તે પણ…વીડિયો જોઈને રાડ ફાટી જશે

સમુદ્રમાં ઘણીવાર કોઇ નાની બેદરકારી પણ જીવલેણ બની શકે છે, જેનું ઉદાહરણ ઓમાનના બીચ પર જોવા મળ્યું. અહીં બીચ પર થયેલા અકસ્માતનો એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. જ્યાં એક જ પરિવારના ત્રણ લોકો દરિયાના મોજામાં વહી ગયા હતા. આ અકસ્માતમાં મહારાષ્ટ્રના સાંગલીના રહેવાસી શશિકાંત મહમાને અને તેની 9 વર્ષની પુત્રી શ્રુતિ અને 6 વર્ષનો પુત્ર શ્રેયસ દરિયામાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા. રોયલ ઓમાન પોલીસના જણાવ્યા અનુસાર શશિકાંત અને તેના બાળકો દરિયામાં ડૂબી ગયા બાદ તેમની શોધખોળ ચાલુ છે.

ડૂબતા બાળકોને બચાવવા પિતાએ દરિયામાં છલાંગ લગાવી હતી, પરંતુ આ દરમિયાન ત્રણેય ડૂબી ગયા હતા. આ લોકોને શોધવા માટે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર શશિકાંત દુબઈમાં એક બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરે છે. તેની પત્ની સારિકા પણ તેની સાથે દુબઈમાં રહે છે. જણાવવામાં આવી રહ્યું છે કે રવિવારે શશિકાંત પોતાના પરિવાર અને કેટલાક મિત્રો સાથે મુલાકાત માટે ઓમાન ગયા હતા.

શશિકાંત તેના પરિવાર અને મિત્રો સાથે ઓમાનના સલાલ્હા નામના સ્થળે દરિયામાંથી આવતા ઊંચા મોજાનો આનંદ માણી રહ્યા હતા. આ દરમિયાન એક જોરદાર મોજું આવ્યું, જેમાં શશિકાંતના બંને બાળકો અને અન્ય ઘણા લોકો સાથે વહેતા દરિયાની અંદર ગયા. દરિયામાં ડૂબી ગયા બાદ શશીકાંત અને તેના બાળકોની શોધ ચાલુ છે. રોયલ ઓમાન પોલીસ તેને શોધી રહી છે. ઓમાન સિવિલ ડિફેન્સ એન્ડ એમ્બ્યુલન્સ ઓથોરિટીએ રવિવારે જણાવ્યું હતું કે લોકોએ મુગસેલ બીચ પર સર્કલ ક્રોસ કર્યું હતું. લહેર અથડાયા બાદ આઠ લોકો પડી ગયા હતા.

દુર્ઘટના બાદ થોડી જ વારમાં ત્રણ લોકોને બચાવી લેવાયા હતા. શશીકાંત ગત રવિવારે પરિવાર અને કેટલાક મિત્રો સાથે ઈદની રજા માટે ઓમાન ગયા હતા. અહીં તે સલાલ્હા વિસ્તારમાં મુગલસેલ બીચ પર પરિવાર સાથે દરિયાના મોજાની મજા માણી રહ્યા હતા. આ દરમિયાન એક જોરદાર મોજા આવ્યું, જેમાં શશિકાંતના બંને બાળકો અને અન્ય ઘણા લોકો દરિયાની અંદર વહી ગયા.

ઓમાન સિવિલ ડિફેન્સ એન્ડ એમ્બ્યુલન્સ ઓથોરિટીએ ગયા રવિવારે જણાવ્યું હતું કે આ ફેમિલીએ મુઘસેલ બીચ પર સર્કલ ક્રોસ કર્યું હતું. દરિયામાં મોજું અથડાયા બાદ અંદાજે 8 વ્યક્તિઓ પડી ગયા હતા. દુર્ઘટના બાદ થોડી જ વારમાં ત્રણ લોકોને બચાવી લેવાયા હતા. MH ના સાંગલીના રહેવાસી શશિકાંત મ્હમાને વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર હતા

અને દુબઈમાં એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. ગત રવિવારે તે તેના પરિવાર અને કેટલાક મિત્રો સાથે ઈદની રજા માટે ઓમાન ગયા હતા. અહીં તે સલાલ્હા વિસ્તારના મોઘસેલ બીચ પર પરિવાર સાથે દરિયાના મોજાની મજા માણી રહ્યા હતા.

આ ઘટનાનો વીડિયો આખા ઇન્ટરનેટ પર છેલ્લા ૨ દિવસથી ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને વીડિયોમાં સાફ સાફ જોઈ શકાય છે કે દરિયાનું ભારે મોજું ત્યાં હાજર લોકોને તણાઈને ખેંચી જાય છે. ઘટના બની ત્યાં સુધી પરિવારના સભ્યોની ઓળખ થઈ શકી નથી.પરંતુ પોલીસે તપાસ દરમિયાન જણાવ્યું કે આ તમામ એશિયા ખંડના રહેવાસી છે. આ ઉપરાંત કેટલાક લોકો તેઓ ભારતીય હોવાનું જણાવી રહ્યા હતા.

Shah Jina