મનોરંજન

બોલીવુડની સૌથી બોલ્ડ અભિનેત્રીએ આશ્રમ શોની રિલીઝ પહેલા દેખાડ્યો પોતાનો ગ્લેમરસ લુક, આટલું હોટ ફિગર તમે જીવનમાં કોઈ દિવસ નહિ જોયું હોય

નસીબદાર છે બાબા નિરાલા…આટલું હોટ ફિગર તમે જીવનમાં કોઈ દિવસ નહિ જોયું હોય, આજે તો બસ થઇ ગઈ બધી જ હદો પાર

ઈશા ગુપ્તાએ ફિલ્મ ‘જન્નત 2’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તે ટૂંક સમયમાં સુપરહિટ વેબ સિરીઝ ‘આશ્રમ’ના નવા ભાગમાં જોવા મળશે. થોડા દિવસો પહેલા આ સીરિઝનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ટ્રેલરમાં ઈશાના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Linkuuu Mowa (@ugly_fantazy1)

ઈશા ગુપ્તા હાલમાં બોલિવૂડની સૌથી હોટ અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. ઈશા પોતાની બોલ્ડ ફિગરથી ચાહકોને દીવાના બનાવે છે. અભિનેત્રી અવારનવાર સોશિયલ મીડિયા પર ચાહકો માટે હોટ તસવીરો અને બોલ્ડ ફોટોશૂટ પોસ્ટ કરતી રહે છે. દુનિયાભરના લોકો ઈશાના આ બોલ્ડ સ્ટાઈલના દીવાના છે. જો કે આ વખતે પણ તેણે એવું જ કંઈક કર્યું છે.

ઈશા ગુપ્તા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે તેની તસવીરો ખૂબ વાયરલ થાય છે. હવે ઈશાની નવી તસવીરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. પોતાની નવી તસવીરોમાં ઈશાએ પોતાના બોલ્ડ અંદાજથી લોકોના દિલની ધડકન વધારી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by OCD TIMES (@ocdtimes)

હાલમાં જ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તે પરફ્યુમ લગાવી રહી છે. પરફ્યુમ લગાવતી વખતે તેણે જે રીતે પોતાના બ્રેસ્ટનો એક ભાગ કેમેરાની સામે બતાવ્યો તે જોઈને દર્શકોની આંખો ખુલ્લી રહી ગઈ.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

આ હોટ વીડિયો જોયા બાદ ચાહકો પણ ખુબ પરસેવો વહાવી રહ્યા છે. ઈશા ગુપ્તાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર આ ફોટો અપલોડ કર્યો છે જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. ઈશાના ચાહકો તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. ચાહકોએ કોમેન્ટ્સનો વરસાદ કરી દીધો હતો. ઈશાના ઈન્સ્ટાગ્રામ પર 8 મિલિયન ફોલોઅર્સ છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

લોકપ્રિય વેબસિરીઝ આશ્રમ-3માં ઈશા ગુપ્તા બોબી દેઓલ સાથે દેખાશે. ફિલ્મના ટ્રેલરમાં ઈશા ગુપ્તાનો સિઝલિંગ પોઝ ચાહકોને ખૂબ જ પસંદ આવ્યો.આશ્રમ’એ પ્રકાશ ઝા દ્વારા દિગ્દર્શિત એક લોકપ્રિય વેબસિરીઝ છે. સીરિઝની બંને સિઝને OTT પર ધમાલ મચાવી હતી.