બ્રા વગર જ બ્લેઝરમાં સ્પષ્ટ ન જોવાનું જોવા મળ્યું, નવા PHOTOS જોતા જ ફેન્સમાં ખલબલી મચી ગઈ

ઇમરાન હાશમીની અભિનેત્રીએ હવે હદ કરી દીધી, બ્રા વગર ન દેખવાડનું દેખાઈ ગયું, જુઓ ફોટોસ

ઇશા ગુપ્તા બોલિવૂડની તે અભિનેત્રીઓમાંની એક છે, જે પોતાના હોટ લુક અને સ્ટાઈલથી લાઇમલાઇટ લૂંટી લે છે. તે પોતાના લુક માટે હેડલાઈન્સમાં રહેવાનું સારી રીતે જાણે છે. ઇશા ગુપ્તા તેની ફિલ્મો કરતાં વધુ તેના બોલ્ડ અવતાર માટે ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર દરરોજ તેની ગ્લેમરસ તસવીરોનો દબદબો રહે છે. તે મોટા પડદા પર ભાગ્યે જ જોવા મળી શકે છે, પરંતુ તે તેના ફેશનેબલ અવતારથી ધૂમ મચાવતી રહે છે.હાલમાં, તેણે ફરી એકવાર તેના લેટેસ્ટ લુકની બોલ્ડ તસવીરો શેર કરીને ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. તેની આ તસવીરો પર ચાહકો કોમેન્ટ કરીને ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ઇશા ગુપ્તા ફોર્મ્યુલા 1 રેસિંગ જોવા પેન્ટસૂટ પહેરીને અબુ ધાબી પહોંચી હતી, જેની તસવીરો તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. લુકની વાત કરીએ તો આ તસવીરોમાં ઇશા ગુપ્તા બ્રાઉન કલરનો બ્લેઝર સૂટ પહેરેલી જોવા મળી રહી છે. તેના લુકની ખાસ વાત એ છે કે તેણે પોતાના બ્લેઝરના બટન ખુલ્લા રાખ્યા છે અને તેણે બ્રા કે ટોપ વગર જ બ્લેઝર પહેરી લીધુ છે. ઓપન બ્લેઝરમાં અભિનેત્રી બોલ્ડ બનીને પોતાના ક્લીવેજને ફ્લોન્ટ કરી રહી છે. આ સાથે, તેણે મેચિંગ હીલ્સ પહેરી છે અને લક્ઝરી પર્સ સાથે રાખ્યું છે. તે સોફા પર બેસીને બોલ્ડ અંદાજમાં પોઝ આપી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Spotboye (@spotboye_in)

આ બોલ્ડ લુકના કારણે તે હવે ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે. ઈશાનો આ લુક જોયા બાદ નેટીઝન્સ તેની સરખામણી રિહાના સાથે કરી રહ્યા છે. જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે ઈશા પોતાના લુક્સને કારણે ટ્રોલના નિશાના પર આવી હોય. સોશિયલ મીડિયા પર યૂઝર્સ ઘણીવાર તેના કપડા માટે તેને ઘણીવાર નિશાના પર લેતા હોય છે. ઘણા યુઝર્સ ઇશા ગુપ્તાના લુક પર નેગેટિવ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતાં પૂછ્યું- ‘તમારી બ્રા ક્યાં છે?’ જ્યારે બીજાએ લખ્યું- ‘બ્રા પહેરવાનું ભૂલી ગયા છો?’

 

View this post on Instagram

 

A post shared by HotUpdates (@addiction4bollytolly)

અભિનેત્રી તેના ફેશનેબલ અવતારથી સોશિયલ મીડિયા પર શોર મચાવતી રહે છે. ઇશા ગુપ્તા સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડનેસ માટે ફેમસ છે. તેની સિઝલિંગ તસવીરોથી લઈને તેની સુંદરતા દર્શાવવા સુધી, દિવા આ દિવસોમાં તેના અદભૂત ફોટા શેર કરી રહી છે. હાલમાં જ ઇશા ગુપ્તા એક ઈવેન્ટમાં પહોંચી હતી.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

ઈશાએ ફરી એકવાર બ્રાલેસ થઈને તેના લેડી વાઈબ્સને ફ્લોન્ટ કર્યા છે. જન્નત 2 અભિનેત્રી અબુ ધાબી, દુબઈમાં યાસ મરિના સર્કિટ ખાતે એફ 1 ચેમ્પિયનશિપ જોવા માટે સ્ટાઇલિશ બ્રાઉન કલરનું પેન્ટસૂટ પહેરીને આવી હતી અને ત્યાંથી તેણે પોતાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે અને લોકો તેની તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta_lovers)

ઇશાને તેની આ તસવીરોને કારણે ઘણી ટ્રોલ કરવામાં આવી. જો કે, આ પહેલીવાર નથી જ્યારે ઇશા ગુપ્તા તેના લુક્સને કારણે ટ્રોલર્સના નિશાના પર આવી હોય. સોશિયલ મીડિયા પર યૂઝર્સ ઘણીવાર તેને નિશાન બનાવે છે. પરંતુ અભિનેત્રીને તેનાથી કોઇ ફરક પડતો નથી, તે પોતાની બોલ્ડનેસથી આગ લગાવતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

તમને જણાવી દઈએ કે ઈશા ગુપ્તા ઈન્સ્ટાગ્રામ પર આશ્રમની આગામી સીઝન વિશે હિંટ પણ આપી ચૂકી છે. બોલ્ડ અને બ્યુટીફુલ ઈશા આશ્રમ 3માં બોબી દેઓલ સાથે જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર, ઈશા આશ્રમમાં બોબી દેઓલ માટે પ્રચારક તરીકે કામ કરશે. તે સીરીઝાં તેની છબી સારી કરવાનો પ્રયાસ કરશે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

તમને જણાવી દઈએ કે, આ વર્ષે ઈશાનું સૌથી વધુ ચર્ચિત ફોટોશૂટ વેકેશનનું હતું. જેના દ્વારા તેણે ફેન્સને ચોંકાવી દીધા હતા. આ ફોટોશૂટ માટે ઈશાને ઘણી ટ્રોલ પણ કરવામાં આવી હતી, કારણ કે ફોટોમાં તે ટોપલે હતી અને બેક પોઝ આપતી જોવા મળી હતી. ઇશા ગુપ્તાએ પોતાના બોલ્ડ અને સુંદર પગલાથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. છેલ્લા કેટલાક સમયથી તેના ગ્લેમરસ ફોટા દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બન્યા છે. ઇશાએ અબુ ધાબીમાં બોસ લેડી લુક અપનાવ્યો હતો.

થોડા દિવસો પહેલા તેણે હાઈ થાઈ સ્લિટ ડ્રેસમાં ખૂબસૂરત તસવીરો શેર કરી હતી. જેને ઘણી પસંદ કરવામાં આવી હતી. આ બ્લેક સ્લિટ ડ્રેસ સાથે તેણે ખભા પર બ્લેઝર કેરી કર્યુ હતુ અને ઘણા સ્ટાઇલિશ પોઝ આપ્યા. ઈશા ગુપ્તા પોતાની બોલ્ડનેસના કારણે ચર્ચામાં રહી છે. તેના બિકી ફોટોથી લઈને બ્રાલેસ ફોટો ઘણા વાયરલ થાય છે.

Shah Jina