ખબર

ગ્રીન ઝોનમાંથી આ જિલ્લો રેડ ઝોનમાં આવી શકે છે, કોઈએ વિચાર્યું નોતું એવી જગ્યાએ કેસ નોંધાયા- જાણો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના બેટ દ્વારકા નગરી મા રેહતા 2 લોકો આજ રોજ કોરોના પોઝિટિવ

કુલ 2 પરિવાર હતા અને 2 ફેમિલી હતા. કુલ 8 લોકો અજમેર ગયા હતા, પ્રાઇવેટ વેહિકલથી દ્વારકા આવ્યા હતા. 8 માંથી 2 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે

આરોગ્યની ટિમ અત્યારે બેટ દ્વારકા રવાના થયા છે.

જે 2 વ્યક્તિ પોઝિટિવ આવ્યા છે એમાં પુરુષની ઉમર 40 વર્ષ છે અને સ્ત્રીની ઉમર 30 વર્ષ છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.