આ ફેમસ ક્રિકેટરની ગર્લફ્રેન્ડ પર ચઢ્યો બોલ્ડનેસનો ખુમાર, લગ્ન કર્યા વગર જ બની ગઇ છે માતા- તસવીરો જોઇ થઇ જશો દીવાના

વાહ, આવી હોટ પત્નીનો આજ સુધી કોઈ ક્રિકેટરને નથી મળી…ક્રિકેટર સાથે મજા કરીને કુંવારી માં બની ગઈ, જુઓ તસવીરો

દરેક ક્રિકેટ ચાહક વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોને જાણે છે. બ્રાવો સમગ્ર વિશ્વમાં T20 ક્રિકેટ રમે છે અને ભારત, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિત ઘણા દેશોમાં તેના લાખો ચાહકો છે. ડ્વેન બ્રાવોના વ્યક્તિત્વ અને તેની રમત વિશે તો દરેક જણ વાકેફ છે, પરંતુ તેના જીવનનું એક રહસ્ય બહુ ઓછા લોકો જાણે છે. બહુ ઓછા લોકો જાણે છે કે ડ્વેન બ્રાવો બે બાળકોનો પિતા છે પરંતુ તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી.

ડ્વેન બ્રાવોની એક ગર્લફ્રેન્ડ છે જેનું નામ જોસના ખીતા ગોન્સાલ્વેસ છે. બ્રાવો તેની સાથે ઘણા વર્ષોથી રિલેશનશિપમાં છે અને બંનેને એક છોકરો પણ છે. જોસના વ્યવસાયે શેફ છે. તે તેના પુત્ર ડ્વેન બ્રાવો જુનિયર સાથે ત્રિનિડાડમાં રહે છે. તમને જણાવી દઈએ કે જોસનાએ ફ્રાન્સ, ઈટાલી અને અમેરિકામાં શેફની ટ્રેનિંગ લીધી છે. જોસાનાનું જીવન કેરેબિયન નાગરિક જેવું છે.

તે બીચ પર મિત્રો સાથે જબરદસ્ત પાર્ટી પણ કરે છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તે ઘણીવાર મિત્રો સાથે મસ્તી કરતા ફોટા પણ અપલોડ કરતી રહે છે. જોસના જીમમાં ખૂબ પરસેવો પાડે છે અને આ જ કારણ છે કે માતા બન્યા પછી પણ તે ફિટ છે. જોસના ઘણીવાર બિકીમાં તેના બોડીને ફ્લોન્ટ કરે છે. સોશિયલ મીડિયા પર તેની ઘણી એવી તસવીરો છે જેમાં તે બિકીમાં ઘણી જ હોટ લાગે છે.

ડ્વેન બ્રાવોની ગર્લફ્રેન્ડ ખૂબ જ સુંદર છે અને સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે. જોસનાની પોસ્ટ ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. જોસના વિશે બહુ ઓછા ચાહકો જાણે છે. ડ્વેન બ્રાવોની ગર્લફ્રેન્ડ જોસના જે ખિતા તરીકે જાણીતી છે. જોસના બોલિવૂડની મોટી અભિનેત્રીઓને હોટનેસમાં માત આપે છે. તે અવારનવાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તસવીરો શેર કરતી રહે છે. આ ઉપરાંત તે તેના બાળક સાથે પણ ઘણી તસવીરો શેર કરે છે.

જોસના બ્રાવોના પુત્રને જન્મ આપ્યા પછી ઇટાલિયન ફૂડમાં કારકિર્દી બનાવવા માટે ઇટાલીના એક નાનકડા શહેરમાં રહેવા ગઈ. જોસના એક વ્યાવસાયિક શેફ બનવા માટે ઇન્ટર્નશિપ માટે ફ્રાન્સ પણ ગઈ હતા. તે ડ્વેન બ્રાવો સાથે પણ તેના ઘણા ફોટા શેર કરતી રહે છે.

વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.તે IPL 2022માં ધોનીની કેપ્ટન્સીમાં રમ્યો હતો. તે વિશ્વભરમાં T20 અને T10 ક્રિકેટ લીગમાં રમતા જોવા મળે છે.

Shah Jina