દિશા પટની આટલું નાનુ ટોપ પહેરી નીકળી પડી કે ના દેખાવાનું દેખાઇ ગયુ…ચાહકો થયા બેકાબૂ- જુઓ વીડિયો

દિશા પટનીએ કેમેરા સામે છૂપાવી ન શકી, ન દેખાવાનું દેખાઈ જતા ખુલ્લુ રહી ગયુ ચાહકોનું મોં, ઉફ્ફ…જુઓ તસવીરો

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની તેના હોટ લુક માટે જાણીતી છે. અભિનેત્રી કેટલી ફિટનેસ ફ્રીક છે તે તો બધા જાણે જ છે. તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ આનો પુરાવો આપે છે.

દિશા પટની દરરોજ ક્યાંકને ક્યાંક સ્પોટ થાય છે. હાલમાં જ તે તેના કોઇ મિત્ર સાથે ઇવનિંગ વોક પર સ્પોટ થઇ હતી. જ્યાં તે કેમેરો જોઇ તેનો ચહેરો છૂપાવતી જોવા મળી હતી. હાલમાં જ તેને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી.

આ દરમિયાન તેણે ક્રોપ ટોપ પહેર્યું હતું અને તે આ ટોપને યોગ્ય રીતે કેરી કરી શકી ન હતી. દિશા પટનીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રીએ બેજ ક્રોપ ટોપ અને લીલા રંગનું કાર્ગો પેન્ટ પહેર્યું છે.

અભિનેત્રીએ આ આઉટફિટ દ્વારા સુંદર રીતે તેના મિડ્રિફ ફ્લોન્ટ કર્યા છે. પરંતુ આ શો ઓફના ચક્કરમાં એક્ટ્રેસનું કંઈક બીજું પણ જોવા મળ્યું હતું.એરપોર્ટ પર દિશા પટનીએ પોતાનો કેઝ્યુઅલ બોલ્ડ લુક બતાવ્યો હતો. તે ઉતાવળમાં એરપોર્ટ જતી જોવા મળી હતી, પરંતુ આ દરમિયાન તે કેમેરાની સામે પોઝ આપવાનું ભૂલી ન હતી.

દિશા પટનીએ જ્યારે કેમેરા સામે પોઝ આપ્યો ત્યારે તેની બ્રા સ્પષ્ટ દેખાતી હતી અને પછી શું… અભિનેત્રીને ટ્રોલ કરવાનો લોકોને મોકો મળી ગયો. જોકે દિશા તેના ડ્રેસિંગ સેન્સને કારણે દરરોજ સમાચારોમાં રહે છે. તમને જણાવી દઈએ કે દિશા પટની પહેલા પૂનમ પાંડેએ પણ આવું જ ટોપ પહેર્યું હતું.

પૂનમે બ્લેક કલરનું ક્રોપ ટોપ પહેર્યું હતું. તે પણ આ ટોપમાં ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હતી અને હવે દિશા પણ આવા જ ટોપમાં ઉપ્સ મોમેન્ટનો શિકાર બની છે.દિશા પટની મુંબઈ એરપોર્ટ પર અંડરબૂબ ટ્રેન્ડને અનુસરતી જોવા મળી હતી.

જેના પર તેના ચાહકોની નજર ટકેલી હતી.દિશાએ કાર્ગો પેન્ટ સાથે ખૂબ જ ટાઈટ શોર્ટ ટોપ પહેર્યું હતું. જેના કારણે અભિનેત્રીના ટોન્ડ એબ્સ દેખાતા હતા. ગ્લેમરથી ભરપૂર એમએસ ધોની ફેમ દિશા પટનીની આ તસવીરો ફેન્સ વારંવાર જોઈ રહ્યા છે. વળી, લોકો તેના પરફેક્ટ ફિગરના વખાણ કરતા પણ થાકી રહ્યા નથી. જો કે, આ દરમિયાન કેટલાક યુઝર્સની નજર દિશાના ચહેરા પર ગઇ હતી. દિશાનો ચહેરો જોઈને કેટલાક યુઝર્સ કન્ફ્યુઝ થઈ ગયા હતા.

તેઓ એ પણ સવાલ કરી રહ્યા છે કે શું દિશાએ કોઈ સર્જરી કરાવી છે. તમને જણાવી દઇએ કે દિશા છેલ્લે વર્ષ 2021માં રિલીઝ થયેલી ફિલ્મ રાધેમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં દિશા સાથે સલમાન ખાન લીડ રોલમાં હતો. ફિલ્મને દર્શકો અને વિવેચકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.દિશા પટનીના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રી ટૂંક સમયમાં ‘એક વિલન રિટર્ન્સ’માં જોવા મળશે. મોહિત સૂરી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અભિનેત્રીની સાથે અર્જુન કપૂર, જોન અબ્રાહમ અને તારા સુતારિયા મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ ફિલ્મ 2014માં આવેલી ફિલ્મ ‘એક વિલન’ની સિક્વલ છે જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ સિવાય દિશા ફિલ્મ ‘યોદ્ધા’ને લઇને પણ ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે.

Shah Jina