કાદવ કીચડથી ભરેલા ખેતરમાં કપલ પર સવાર થયુ નાગ-નાગિનનું ભૂત, અને પછી…. જુઓ વીડિયોમાં

નાગ-નાગિન બની કિચડમાં પતિ-પત્નીએ કર્યો એવો ડાંસ કે વીડિયો જોઇ લોકો બોલ્યા- આ શું છે…

નાગ-નાગિનની જેમ લપેટી કિચડ ભરેલા ખેતરમાં ડાંસ કરતા કપલે બનાવી રીલ- જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે લોકો કંઈ પણ કરવા તૈયાર હોય છે. કેટલાક ક્રેઝી વસ્તુઓનો વીડિયો બનાવી રહ્યા છે તો કેટલાક અશ્લીલ ડાન્સ કરી રહ્યા છે. એવા ઘણા લોકો છે જેઓ વીડિયો દ્વારા લોકોને તેમની અંગત જિંદગી બતાવે છે. અશ્લીલ વિડીયો પોસ્ટ કરીને વાયરલ થવાનો સૌથી સરળ રસ્તો છે.

આવો જ એક વીડિયો એક કપલ દ્વારા શૂટ કરવામાં આવ્યો છે. જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કપલ કાદવમાં નાગિન ડાન્સ કરી રહ્યું છે. તે માણસ અને તેની પત્ની ડાંગરના ખેતરમાં છે, ખેતર પાણીથી ભરાઈ ગયું છે. આ દરમિયાન કપલ નાગીનની ધૂન પર નાચવાનું શરૂ કરે છે.

મહિલા કાદવ અને પાણીથી ભરેલા ખેતરમાં સૂઈ જાય છે અને રોમેન્ટિક પોઝ આપતા ડાન્સ કરવાનું શરૂ કરે છે. આ કપલ એકબીજાના શરીરને વળગીને નાગિન ડાન્સ કરી રહ્યા છે. વીડિયોને યુટ્યુબ પર @Vinay Vk 9351 નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં લાખો લોકોએ આ વીડિયો જોયો છે અને તેના પર કોમેન્ટ કરીને પોતપોતાની પ્રતિક્રિયા આપી છે.

Shah Jina