ચિંકી અને મિંકીની બોલ્ડ ફિગર જોઈને નોરા ફતેહી પણ ચકિત થઇ જશે, જુઓ સુંદરતા એવી કે નજરો ફેવિકોલ ની જેમ ચોંટી જશે
સુરભી અને સમૃદ્ધિ નામની બે જુડવા બહેનો,જે સોશિયલ મીડિયા પર ખુબ જ લોકપ્રિય બની ગઈ છે. જો કે લોકો તેને ચિંકી અને મિંકીના નામથી ઓળખે છે. બંન્ને એકબીજને એટલી મળતી આવે છે કે ચેહરો, શરીર બધું એક સરખું જ લાગે છે.

બંને બહેનો ટીવીનો લોકપ્રિય શો ધ કપિલ શર્મામાં પણ જોવા મળી ચુકી છે. ચિંકી અને મિંકી સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની દમદાર તસવીરો શેર કરતી રહે છે. બંનેની સુંદરતા અને ફિટનેસ પણ લાજવાબ છે જે અભિનેત્રીઓને તક્કર આપવા પૂરતું છે.

બંને બહેનો હૂબહૂ એક સરખી જ દેખાય છે અને પોતાના મજેદાર અંદાજ માટે જાણવામાં આવે છે. બંનેની બોલવાની સ્ટાઇલ પણ એકસમાન જ છે.

મોટાભાગે લોકો હેરાન રહી જાય છે કે કેમ કે તેને સહેલાઈથી કોઈ ઓડખી નથી શકતું કે આખરે ચિંકી કોણ છે અને મિંકી કોણ છે! બંનેને કપિલ શર્મા શો માં જોયા પછી લોકપ્રિયતા વધી ગઈ હતી અને ફૈન ફોલોઇંગ પણ લગાતાર વધતી જઈ રહી હતી.
બંનેના ઇન્સ્ટાગ્રામ પર 53 લાખ જેટલા ફોલોઅર્સ છે અને અવાર નવાર તેઓ પોતાની દમસર તસવીરો અને ડાન્સિંગ વીડિયો શેર કરતી રહે છે.

એક વીડિયોમાં બંને બહેનો પોતાના ડાન્સના જબરદસ્ત મૂવ્સ કરી રહી છે. વિડીયો જોયા પછી ચાહકોનું કહેવું હતું કે બંન્ને નોરા ફતેહીના ડાન્સને પણ ટક્કર આપી રહી છે.બંનેના ડ્રેસક ડાન્સિંગ વીડિયો દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવે છે.

બંન્ને બહેનો સોશિયલ સાઇટ્સ પર સક્રિય રહેવાની સાથે સાથે મોડેલિંગ પણ કરી રહી છે અને અનેક બ્રાન્ડ્સને પ્રમોટ પણ કરી રહી છે.
જુઓ ચિંકી-મિંકીનો જબરદસ્ત ડાન્સિંગ વીડિયો..
View this post on Instagram