પત્ની રિવાબાએ શેર કર્યા રવિન્દ્ર જાડેજાના બર્થ ડે પર ખાસ ફોટોઝ, લખ્યુ- જન્મદિવસની શુભકામનાઓ દરબાર…
ટીમ ઈન્ડિયાના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરમાંના એક એવા રવિન્દ્ર જાડેજા આજે એટલે કે 6 ડિસેમ્બરે પોતાનો 36મો જન્મદિવસ મનાવી રહ્યા છે. જાડેજા વિશ્વના એવા…