અમદાવાદ પ્લેન ક્રેશ ! 190 લોકોના DNA થયા મેચ, 159 મૃતદેહ પરિવારને સોંપાયા…3 પરિવારે નોંધાવી મિસિંગની ફરિયાદ, હજુ પણ સિવિલમાં 7 દર્દી દાખલ
12 જૂનનોએ ગોજારો દિવસ અમદાવાદીઓ ક્યારેય નહીં ભૂલી શકે. અમદાવાદમાં લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 (787-8 બોઈંગ ડ્રીમલાઈનર) ટેક ઓફ…