10માં ધોરણમાં ભણતી 16 વર્ષિય છોકરીએ કરી માતાની બેરહેમી પૂર્વક હત્યા, પ્રેમમાં બાધા બની તો પ્રેમી સાથે મળી ગળુ દબાવી દીધુ…
હૈદરાબાદમાં એક સગીર છોકરી અને તેના બોયફ્રેન્ડે કથિત રીતે માતાની તેમના સંબંધ સામે વાંધો ઉઠાવવા બદલ હત્યા કરી હતી. આ ઘટના 23 જૂન, સોમવારના રોજ…