રણવીર સિંહ સાથે કપડાં કાઢીને શૂટ કરનારી અભિનેત્રીએ હવે દેખાડ્યો બોલ્ડ અંદાજ, કહ્યું-તમે ક્યાં જોઈ રહ્યા છો?

રણવીર સિંહની સાથે કપડાં કાઢીને ફોટોશૂટ કરાવનાર અભિનેત્રીએ દેખાડ્યો પોતાનો સૌથી બોલ્ડ અવતાર, હોટ ફિગર જોઈને મગજ કામ કરતુ બંધ થઇ જશે

‘ધ એક્સપોઝ’ ફિલ્મમાં કામ કરીને ફેમસ થનારી અભિનેત્રી સોનાલી રાઉત આજે જગજાહેર છે. 23 ડિસેમ્બર 1990ના રોજ દિલ્લીમાં જન્મેલી સોનાલી 31 વર્ષની થઇ ચુકી છે. સોનાલી પોતાના બિંદાસ અંદાજની સાથે સાથે પોતાના આકર્ષક ફિગરને લીધે પણ ચર્ચામાં રહે છે. જણાવી દઈએ કે સોનાલી બિગ બોસની કન્ટેસ્ટન્ટ પણ રહી ચુકી છે. કેલેન્ડર ગર્લના ટાઇટલથી ફેમસ થનારી સોનાલી રાઉત સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક કાતિલાના તસવીરો શેર કરતી રહે છે. તેનું એકાઉન્ટ પણ તેની બોલ્ડ તસવીરોથી ભર્યું પડ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sonali Raut (@isonaliraut)

સોનાલીની એક ઝલક મેળવવા માટે ચાહકો ખુબ આતુર રહે છે અને તેની તસવીરો સામે આવતા જ વાયરલ થઇ જાય છે. એવામાં સોનલીએ પોતાનું લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે અને તેને ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યું છે. તસ્વીર શેર કરીને સોનાલીએ ચાહકોને આ વાત પણ પૂછી લીધી હતી. સામે આવેલી આ તસ્વીરમાં સોનાલીએ ગોલ્ડન વન પીઆઈએસ સ્ટ્રેપી ડ્રેસ પહેરી રાખ્યો છે.આ આઉટફિટ સાથે સોનાલીએ હળવો મેકઅપ કરી રાખ્યો છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. તેણે પોતાના વાળને વેવી લુક આપતા ખુલ્લા રાખ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sonali Raut (@isonaliraut)

આ ડ્રેસમાં સોનાલીનું આકર્ષક ફીગર ફ્લોન્ટ થઇ રહ્યું હતું અને તેનો આ ડ્રેસ આગળથી એટલો ડીપ હતો કે તેના ક્લીવેજ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. સોનાલીની આ તસવીર પર ચાહકો દિલ હારી બેઠા હતા અને ખુબ કમેન્સ્ટ કરી રહ્યા છે. તસ્વીર શેર કરીને સોનાલીએ કૈપ્શનમા લખ્યું હતું કે,”તમે ક્યાં જોઈ રહ્યા છો?”લોકો સોનાલીની તસ્વીર પર બ્યુટીફલ, ગોર્જીયસ, સો હોટ જેવી કમેન્ટ્સ કરી રહ્યા છે અને હાર્ટ અને ફાયર ઈમોજી પણ પોસ્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sonali Raut (@isonaliraut)

સોનાલી ભારતની પહેલી સુપર મોડલના નામથી ઓળખાતી ઉજ્જવલા રાઉતની નાની બહેન છે.સૌનાલી વર્ષ 2010માં તે સમયે ચર્ચામાં આવી જ્યારે તેણે કિંગ ફિશર કેલેન્ડર ગર્લ માટે સ્વિમસૂટ પહેરીને પોઝ આપ્યા હતા. આ શૂટમાં સોનાલીએ ખુબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતા.તે સમયે સોનાલીની ઉંમર માત્ર 19 વર્ષની જ હતી.સોનાલીએ રણવીર સિંહ સાથે નિરોધની એડ શૂટ પણ કરી હતી જેમાં તે ટોપલે થઇ હતી.જો કે સોનાલીને સાચી લોકપ્રિયતા બિગ બોસ સીઝન-8 દ્વારા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sonali Raut (@isonaliraut)

તસ્વીરમાં ખુબ હોટ અને આકર્ષક દેખાતી સોનાલી એક સમયે ખુબ જ મોટી હતી, ઇન્ડસ્ટ્રીમાં આવવા માટે સોનાલીએ ખુબ મહેનત કરીને પોતાને સ્લિમ ટ્રિમ બનાવી હતી. સોનાલીએ કારકિર્દીની શરૂઆત મોડેલિંગ દ્વારા કરી હતી, જેના પછી તેણે હિમેશ રેશમિયાની ફિલ્મ ધ એક્સપોઝ દ્વારા ડેબ્યુ કર્યું હતું.એક સમયે સોનાલી આ ફિલ્મના પ્રમોશન માટે કપિલ શર્માનો શો કોમેડી નાઈટ્સ વિથ કપિલના એટ પર પહોંચી હતી, અહીં સોનાલી અને જોયા અફરોઝનો ઝઘડો થઇ ગયો હતો, અને વાત એટલી હદ સુધી વધી ગઈ હતી કે તેણે સોનાલીને થપ્પડ પણ મારી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sonali Raut (@isonaliraut)

જેના પછી સોનાલી વર્ષ 2016માં કોમેડી ફિલ્મ ગ્રેટ ગ્રાન્ડ મસ્તીમાં જોવા મળી હતી. જણાવી દઈએ કે બોગ બોસમાં અલી કુલી મિર્જાએ સોનાલી પર ખોટી અફવા ફેલાવી હતી જેને લીધે ગુસ્સે ભરાયેલી સોનાલીએ અલીને થપ્પડ મારી દીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sonali Raut (@isonaliraut)

ઇન્ડસ્ટ્રીમાં ખાસ વાત છે કે એક્ટ્રેસે જબરદસ્ત અદાકારીથી લાખો ફેન્સના દિલ જીતી લીધા છે. તે માત્ર 19 વર્ષની ઉંમરમાં કિંગફિશરની કેલેન્ડર ગર્લ બની ગઇ હતી, બાદમાં તેને ફિલ્મી દુનિયામાં પગ મુક્યો હતો, અને એક હૉટ એક્ટ્રેસ તરીકે પોતાની છાપ ઉભી કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sonali Raut (@isonaliraut)

Krishna Patel