વાયરલ

જીજા સાળીનો આ ધમાકેદાર ડાન્સ જોતા જ રહી ગયા લોકો, સાળીએ જીજાજી સાથે રંગ જમાવી દીધો તે વીડિયો થયો વાયરલ

જીજુ-સાળીનો આ ડાન્સનો વીડિયો જોઈને લોકો વિચારતા જ રહી ગયા, વારંવાર જોવામાં આવી રહ્યો છે આ વીડિયો

સોશિયલ મીડિયા ઉપર હાલ ઘણા વીડિયો ખુબ જ વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર એવું એવું જોવા મળે છે જે હેરાન કરી દેનારું હોય છે, તો ઘણા લોકો પટોણા ડાન્સ અંદાજથી લોકોના દિલ પણ જીતી લેતા હોય છે, આવા વીડિયો સોશિયલ મીડિયામાં સતત વાયરલ તથા હોય છે, ત્યારે હાલ એક જીજાજી અને તમેની સાળીના ડાન્સનો એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

ભારતમાં જીજાજી અને સાળી વચ્ચેનો સંબંધ અનોખો છે, તેમની વચ્ચે મજાક મસ્તી ચાલતી જ રહે છે, રિયલ લાઈફ હોય કે રીલ લાઈફ જીજાજી અને સાળીના કિસ્સાઓ જગ જાહેર છે, તેમની ઉપર ઘણા મેમે પણ બનતા આવે છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વીડિયો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર એક સાળી તેના જીજાજી સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોના બેક ગ્રાઉન્ડમાં એક સરસ મજાનું હિન્દી ફિલ્મનું ગીત “ક્યુ આગે પીછે ડોલતે હો..” પણ વાગી રહ્યું છે. જેના ઉપર સાળી જીજાજી સાથે ઠુમકા લગાવી રહી છે, પરંતુ જીજાજી થોડા શર્મિલા સ્વભાવના દેખાઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Bold Meera (@boldmeeraswag)

આ વીડિયોને સોશિયલ મીડિયા ઉપર ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. જીજાજી અને સાળીના આ મસ્તી ભરેલા ડાન્સની લોકો પ્રસંશા પણ કરી રહ્યા છે. આ વીડિયો પોસ્ટ કરવાની સાથે કેપશનમાં લખવામાં આવ્યું છે. “મારા પ્રેમાળ જીજાજી”