લગ્ન પછી ફોટોશૂટમાં શરમ આવી જાય તેવી હરકતો કરવા લાગ્યા દુલ્હા દુલ્હન, કેમેરામેન પણ શરમાઇ ભાગી ગયો- જુઓ વીડિયો

છે કોઈ જાતની શરમ? ફોટોશૂટ દરમિયાન ગંદી હરકતો કરવા દુલ્હા-દુલ્હન, કેમેરામેન શરમથી પાણી પાણી થઇ ગયો જુઓ

લગ્નના સમયે દુલ્હા-દુલ્હન પોતાના ખાસ દિવસને યાદગાર બનાવવા માટે ઘણા વીડિયો અને તસવીરો ક્લિક કરાવે છે. આ ફોટોશૂટને વધારે સારુ બનાવવા માટે કેમેરામેન પણ આજ કાલ ખૂબ જ સરસ સેટઅપ લગાવતા હોય છે અને દુલ્હા-દુલ્હનને અલગ અલગ પોઝ માટે ગાઇડ પણ કરતા હોય છે. આવો જ એક વીડિયો લગ્નના સમયનો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

જેમાં દુલ્હા-દુલ્હન એક રૂમમાં ફોટોશૂટ કરાવી રહ્યા હોય છે અને આ દરમિયાન તેઓ એવી હરકત કરી બેસે છે કે કેમેરામેન પણ શરમનો માર્યો બહાર ચાલી જાય છે. સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઇ જાય તેની કોઇને ખબર નથી હોતી. દરરોજ અનેક વીડિયો વાયરલ થાય છે અને ઘણીવાર તો કોઇ વાયરલ વીડિયો તે લોકો માટે મુસીબત પણ ઊભી કરી દે છે. ત્યારે જે વીડિયો દુલ્હા-દુલ્હનનો સામે આવ્યો છે,

તેમાં જોઇ શકાય છે કે એક રૂમમાં ફોટોશૂટ ચાલી રહ્યુ છે અને આ દરમિયાન દુલ્હા-દુલ્હન આઉટ ઓફ કંટ્રોલ થઇ જાય છે. કેમેરા પર્સન એકબીજાને કિસ કરતા દુલ્હા દુલ્હનને કેમેરામાં કેપ્ચર કરી રહ્યો હોય છે. દુલ્હા-દુલ્હન કિસ કરે છે અને કેમેરામેન કટ બોલી જ્યારે તેમને રોકે છે તો તેઓ માનતા નથી અને કિસ કરવાનું જારી રાખે છે. તેમની આ હરકત જોઇ કેમેરામેન પણ ચાલ્યા જવામાં જ પોતાની ભલાઇ સમજે છે.

વીડિયોમાં તમે જોઇશકો છો કે કેમેરા સામે દુલ્હન દુલ્હન ઘણીવાર સુધી કિસ કરવાનું ચાલુ રાખે છે. આ વીડિયોને સો.મીડિયા પર bong teenagers નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેના કેપ્શનમાં લખ્યુ છે, “RIP કેમેરામેન”. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળ્યા છે, જો કે, ઘણા યુઝર્સે આ વીડિયોને વાયરલ થવાનો સ્ટંટ ગણાવ્યો છે, જ્યારે હજારો યુઝર્સે આ વીડિયોને રસપ્રદ અને ફની ગણાવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Teenagers Of Bangla (@bong_teenagers)

Shah Jina