લગ્નના મંડપમાં ખુરશીમાં બેઠા બેઠા વરરાજાએ કન્યાને કહી એવી વાત કે લોકો પણ બોલ્યા.. “આવું કહેવા હિંમત જોઈએ…”, જુઓ વીડિયો

વરરાજાએ કન્યાની બધાની સામે જ કહી દીધું “હા થું !” પછી કન્યાએ જે કર્યું તે તો સૌની કલ્પના બહારનું હતું, જુઓ વાયરલ વીડિયો

Bride and groom fun : સોશિયલ મીડિયામાં લગ્નના ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે, કેટલાય વીડિયોની અંદર લગ્નની એવી એવી ઘટનાઓ જોવા મળતી હોય છે કે લોકોને પણ હેરાન કરી દેતી હોય છે. ઘણીવાર વર કન્યા અને તેમના મિત્રો એવા મસ્તી મજાકના મૂડમાં આવી જાય છે કે તેના વીડિયો વાયરલ થઇ જતા હોય છે.

મસ્તી મજાક કરવાની એક ક્ષણ નથી છોડતા વર કન્યા :

હાલ પણ એક એવો જ વીડિયો સામે આવ્યો છે, જેમાં વર-કન્યાની ખતરનાક મસ્તી જોવા મળી રહી છે. આજકાલ લોકો પણ ખુબ જ ફોરવર્ડ બની ગયા છે અને લગ્નમાં પણ તે ખુલીને મસ્તી કરતા હોય છે. આજની કન્યા શરમાળ નહિ પરંતુ દબંગ બની ગઈ છે. તો વરરાજા પણ મસ્તી મજાક કરવાની એક ક્ષણ પણ નથી છોડતો.

વરરાજાએ કન્યાને કહ્યું “તેરી સુરત હા થું” :

ત્યારે હાલ વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે લગ્નના મંડપમાં ખુરશી પર વર કન્યા બેઠા છે. ત્યારે વરરાજા મસ્તીના મૂડમાં છે અને બોલે છે “તેરી સુરત હા થું”, વીડિયોમાં વરરાજ રીલ બનાવી રહ્યો છે, અને કન્યા પણ તેની સામે નથી જોતી, વરરાજા 2-3 વાર રિપીટ કરે છે, પછી કન્યા પણ છેલ્લે વરરાજા સાથે તાલ મિલાવતા “હા થું” કહે છે, જેના બાદ બધા હસવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Piyush Gupta (@p_for_piyush.g)

લોકોએ કહ્યું આવું કહેવા હિંમત જોઈએ :

આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વીડિયોને ખુબ જ પસંદ કરી રહ્યા છે. વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર p_for_piyush.g નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેમાં લોકો ભરપૂર કોમેન્ટ પણ કરી રહ્યા છે. ઘણા યુઝર્સ એમ પણ કહી રહ્યા છે કે આવું કહેવા માટે પણ હિંમત જોઈએ.

Niraj Patel